________________
: ૪૪ :
હ —પ્રભા
ખીવાદીમાં નવામ"દિરની પ્રતિષ્ઠા કરાવી અને સ. ૨૦૧૧નુ' ચાતુર્માસ શિવગ ંજમાં કર્યું". આપણે જોઇ ગયા તેમ આચાર્ય શ્રી જ્યાં જ્યાં પધાર્યા જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ઉપધાના કરાવ્યાં, અઠ્ઠાઇ-મહેાત્સવ કરાવ્યા. અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી તેમજ ઉજમણા કરાવ્યા અને સઘ આદિ માટે પ્રેરણા કરી. આચાયશ્રી એવા તેા પ્રકાન્ત વિદ્વાન હતા કે પેાતાના શિષ્યા તેમજ બીજા મુનિઓને સૂત્રેાની વાચના આપતા અને ગામેગામ ઉત્સવાની પરપરા એવી ઉભી કરી કે ધર્મની પ્રભાવના થઇ અને જૈનશાસનના જયજયકાર થઇ રહ્યો.