________________
૧૭૨
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ દ્રવ્ય મન તે હોય છે, તેના માટે લોક પ્રકાશમાં કહ્યું
द्रव्यचित्तं विना भावचित्तं, न स्यादसंज्ञिवत् । विनाऽपि भावचित्तं तु, द्रव्यतो जिनवद् भवेत् । ११॥ એને અર્થ ઉપર આવી ગયેલ છે.
આ રીતે ભાવ મન વિના પણ ભવસ્થ કેવલીની જેમ દ્રવ્ય મન હોય છે. એમ પ્રજ્ઞાપના વૃત્તિમાં પણ કહ્યું છે. આમ કહેવાથી સર્વ એકેન્દ્રિયાદિ અસંગ્નિ જીને દ્રવ્ય મનને અભાવ હોવાથી ભાવ મન નથી. એમ જણાવ્યું છે.
વળી જ્યારે “ભાવ મન’ શબ્દથી ચિતન્ય માત્રના વિવક્ષા કરાય છે. ત્યારે દ્રવ્ય મન વિના પણ ભાવ મન હોય છે. અને તે અસંસિ ને પણ હોય છે જ. આજ • અભિપ્રાયથી શ્રી ભગવતી સૂત્રની વૃત્તિમાં પણ ભાવ મનથી યુક્ત જીવોની પરભવમાં ઉત્પત્તિ કહી છે તેને પાઠ આ પ્રમાણે છેઃ__ "नोइंदिओ उवउत्ता उअवज्जति" नोइन्द्रियं मनः तत्र च यद्यपि मनःपर्याप्त्यभावे द्रव्यमनो नास्ति, तथापि भावमनसश्च चैतन्यरूपस्य सदा भावात् , तेनोपयुक्तानामुत्पत्तेः, "नोइन्द्रियोपयुक्ता उत्पद्यन्ते इत्युच्यते ।। इति त्रयोदशशतके प्रथमोद्देशके ।। १३६ ॥
ભાવાર્થ-જીવો મન સહિત પરભવમાં ઉપજે છે. તેમાં જે કે મનઃ પર્યાપ્તિનાં અભાવમાં દ્રવ્ય મન નથી.