Book Title: Prashnottar Sardha Shatak Sarth
Author(s): 
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 338
________________ પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ ગુણસ્થાનકમારાહ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કેઃछद्मस्थस्य यथा ध्यानं मनसः स्थैर्यमुच्यते । તથૈવ વજા ભૈય, સ્થાનં હિોમવેત્ ॥?૦।। ૨૦૧ ભાવાથ-જે પ્રકારે છદ્મસ્થ ચાગિને મનની સ્થિરતા એ ધ્યાન કહેવાય છે, તે જ પ્રકારે કેવલીને શરીરની સ્થિરતા (નિશ્ચલપણું) એ ધ્યાન કહેવાય છે. અને તેથી શૈલેશીકરણ થાય છે. ત્યારપછી તે તરત જ અયાગિ કેવલી ગુણસ્થાનકે જાય છે. जह छउमत्थस्स मणो झाणं, मन्नइ सुनिचलं संतं । Rs केवलण काओ, सुनिच्चलो भण्णइ झाणं ॥ ८४ ॥ ભાવાથ - જેમ છદ્મસ્થનું અત્યંત નિશ્ચલ થયેલું મન ધ્યાન કહેવાય છે. તેમ કેવલીની અત્યંત નિશ્ચલ થયેલી કાયા ધ્યાન કહેવાય છે. આ પ્રમાણે આવશ્યકભાષ્યમાં ધ્યાનશતકમાં કહેલું છે. ।। ૧૪૮૫ પ્ર૦ (૧૪૯)-અત્યારે કેટલાક મુનિએ રજોહરણ ઉપર ઉનની નિષદ્યા હંમેશા આંધી રાખે છે તે શું આગમ અનુસારે છે? કે રૂઢિમાત્ર છે? ૬૦-આ રૂઢિમાત્ર જ છે એમ જણાય છે. આગમમાં તે નિષદ્યા યથાવસરે બેસવા માટે તેને જણાવેલ છે. ગૃહકલ્પત્તિમાં ખીજા ખ`ડમાં કહ્યુ' છે કે- નિષ હાર્િ’” ગાથાયામ્ નિવિન્નિત્તિ” રજોહરણની એ નિષદ્યા 61

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346