________________
- ૨૦૬
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
*.
મનુષ્ય સંખ્યાતવર્ષનાં આયુષ્યવાળા અને અસંખ્યાત આ વર્ષનાં આયુષ્યવાળા એમ બે પ્રકારનાં હોય છે તેમાં સંખ્યા તવ આયુષ્યવાળાને પશર્મિક સમ્યક્ત્વતે ભવસંબંધી જ હોય છે. ક્ષાર્થિક અને ક્ષાપશમિક સમ્યક્ત્વ તે ભવનાં પણ હેય અગર પરભવમાં પણ હેય અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા મનુષેને ઓપશમિક અને ક્ષાયિક સમ્યકત્વપહેલી ત્રણ નારકી અને વૈમાનિક દેવની જેમ જાણવું અને સાપશમિક તે કર્મ ગ્રંથના અભિપ્રાચે તેજ ભવનું અને સિદ્ધાન્તનાં અભિપ્રાયે પરભવનું પણ હેય છે.
પંચેન્દ્રિય તિર્યંચી પણ મનુષ્યની જેમ બે પ્રકારનાં હેય છે. તેમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિયાને ત્રણે સમ્યક્ર મનુષ્યની જેમ કહેવા. સંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળા સંબંશિપ એન્દ્રિયનિય અને તિર્યચિણીએને ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથીજ બીજા બે સમ્યકત્વ પૂર્વની માફક કહેવા
બાકીનાં એકેન્દ્રિયથી માંડીને અગ્નિ પંચેન્દ્રિય સુધીનાં તિયાને તે ત્રણમાંથી એકપણ સમ્યક્ત્વ સંભવતું નથી.
ઉપરોક્ત સર્વ બાબત પ્રવચનસારદ્વારના ૧૪હ્માં દ્વારમાંથી ઉદ્ધરીને સંક્ષેપમાં કહી છે. વિસ્તારના અર્થીઓએ તેની બહવૃત્તિ જેવી.
શકા–નિશ્ચયનયનાં મતે લેકમાં એક ધર્મ અને