________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
બાકીનું સમ્યક્ત્વાદિ ધર્મનું સાધન કહ્યુ છે તે જીવને યમની પ્રાપ્તિ કયારે થાય ?
૨૦૧
સમાધાન–ધમ સ ગ્રહણીમાં નિશ્ચયનયના મતે શલેશી કરણના છેલ્લા સમયેજ ધમ કહ્યો છે તે પૂર્વનાં સમયમાં તા ધર્મનાં સાધનના જ સંભવ છે એમ કહ્યું છે.
सोउ भववखय हेऊ. सेलेसीचरमसमयभावी जो । सेसो पुण निच्छयओ तस्सेव प्रसाइयो भणिओ. सिं ॥
ભાવાથ-શૈલેશીકરણનાં ચરમ સમયે જે (ધર્મ) થાય છે. તે સંસારનાં ક્ષયમાં હેતુભૂત છે. બાકીનું બધું તેનું જ સાધન કહ્યુ` છે. નિશ્ચયનયના મતે આ વાત કહી છે.
આ પ્રમાણે નિર્દોષ સમ્યક્ત્વના સ્વરૂપના વિચાર, તેની અંતગત જ, જૈનેાના અનભિહિકપણાના વિચાર, તથા ચારે ગત્તિમાં ક્ષાયિકાદિ સમ્યક્ત્વના સ્વરૂપને વિચાર, તેમજ એવ. ભૂતરૂપ નિશ્ચયનયથી શૈલેશી અવસ્થાના છેલ્લા સમયે ધમ પ્રાપ્તિના વિચાર પણ જણાવ્યે ।
श्रीजिनलाभम्यादिसद्गुरुणामनुग्रहात् । क्षमा कल्याणगणिना निर्मिते स्मृतिहेतवे ॥ १ ॥ प्रश्नोत्तरमार्द्धशतेऽपरार्द्ध परिपूर्णतां ॥ गतस्यादत्र कश्चित् दोषः शोध्यः सधाधनैः ॥ २॥