________________
૨૦ ૦
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
कालवृद्धौ द्रव्यभावक्षेत्रवृद्धि रसंशयम् । क्षेत्रवृद्धौ तु कालस्य भजना क्षेत्र सौक्ष्मतः ॥१९॥ द्रव्यपर्याययोवृद्धिरवश्यं क्षेत्रवृद्धितः। ત્ર રોષો વિરોવચ સે ગવાક્ષાવિતઃ iારના
કૃતિ તૃતીયsવધિજ્ઞાનાધિશરે ! ભાવાર્થ-કાળ સુક્ષમ છે. તેનાં કરતાં ક્ષેત્ર વધારે સુક્ષ્મ છે. અંગુલ પ્રમાણ શ્રેણીનાં પ્રદેશને સમયે સમયે અપહારતાં અસંખ્યાતી ઉત્સર્પિણ-અવસર્પિણીઓ ચાલી જાય છે. કાળની વૃદ્ધિમાં દ્રવ્ય ભાવ અને ક્ષેત્રની વૃદ્ધિ ચોક્કસ થાય છે. અને ક્ષેત્રની વૃદ્ધિમાં કાલની વૃદ્ધિની ભજન જાણવી. કારણ કે કાળ કરતાં ક્ષેત્ર સુક્ષ્મ છે.
ક્ષેત્રની વૃદ્ધિમાં દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ અવશ્ય થાય છે. આ બાબતમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ આવશ્યકાદિથી જાણી લેવું. આ ૧૪૭
પ્ર-(૧૪) કેવલીઓને પણ તેરમા ગુણઠાણાને અને સુક્ષ્મક્રિયા અપ્રતિપાતિ આદિ શુકલધ્યાન કહ્યું છે, અને ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, અને તે કેવલીઓને સંભવતી નથી. કારણ કે તેમને ભાવમનને જ અભાવ હોય છે. તે ઉપર કહ્યું તેવું શુફલધ્યાન કઈ રીતે સંભવે?
ઉ-ચિત્તની એકાગ્રતા રૂપ ધ્યાન, શાસ્ત્રમાં છવસ્થાને આશ્રયીને કહ્યું છે. કેવલીઓને તે કાયાની નિશ્ચલતા એજ ધ્યાન કહ્યું છે. આથી કેઈ દોષ નથી.