________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
૧૯૧
વીરસ્વામીને શ્રાવક અંખડ પરિવ્રાજક જાતે બ્રાહ્મણ હતા, અને ઘણાં છઠ્ઠું અઠ્ઠમ આદિ તપશ્ચર્યાથી તેને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તેને સાતસે શિષ્યે હતા. અન્તે અનશનવડે કાળ કરીને બ્રહ્મ દેવલાકમાં ગયે અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જશે,
ચરિત્રમાં આ પ્રમાણે
શ્રી મુનિરત્નસૂરિષ્કૃત અંખડ
કહ્યુ. છેઃ
રથપુરમાં રહેનારા ક્ષત્રિય જાતિને અખંડ રાજા હતા, તેને સાંખ્યમતની ગેારખ યાગિનીએ સાત દેશ આપ્યા હતા. ખત્રીસ શ્રેષ્ઠ સ્ત્રીઓ અને માટા રાજ્યની સમૃદ્ધિવાળેા હતેા. તેને પ્રસન્ન થયેલા સૂર્યાદિ દેવાએ અને વિદ્યાએ આપી હતી. કેટલાક કાળે શ્રી કેશિ ગણધરના ઉપદેશથી સમ્યક્ત્વ પામીને તેમનાંજ વચનથી શ્રી મહાવીરસ્વામી ભગવ ́તના ચરણની સેવા સ્વીકારી હતી. મનની શિથિલતાથી અઢાર વખત સમ્યક્ત્વ મુકયું તથા સ્વીકાર્યું હતું. શ્રી વીર પરમાત્માએ બતાવેલ સુલસા શ્રાવિકાની દૃઢતાને લેવાથી અત્યંત દૃઢ થયુ છે સમ્યક્ત્વ જેનુ' એવા અંખડ રાજા પેાતાના પુત્રને રાજ્ય આપીને અનશનવડે કાળ ફરીને સ્વર્ગમાં ગયા. અંખડ ચરિત્રમાં આજ અખંડ રાજા આવતી ચેવિશિમાં તીર્થંકર થશે એમ કહ્યું છે.
બીજા
ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં જણાવેલા છે. પરંતુ
એટલું
પણ બે અંખડ શ્રાવકા વિશેષ છે કે તેમાં અંખડ