________________
૧૯૪
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
નિવ-fકદિ ચિં-પુરિતે પરવિવારે ય વિચારે છે अप्पसुरय-सङ्क-दरिदे हुज्जा नव नियाणाइ ति ॥१॥
શંકા- રાજ્ય આદિની પ્રાર્થનાની જેમ તીર્થકર પણું, ચરમ શરીરિપણાની પ્રાર્થના પણ દુષ્ટ છે કે નહી?
સમાધાન-તીર્થંકરપણું આદિને વિષે પણ નિયાણું ન કરવું એમ ભગવંત શ્રી મહાવીરસ્વામીએ કહ્યું છે, નિયાણામાં તે. સારી વસ્તુનાં વિષયમાં પણ અપવાદ નથી. સાધુને નિયાણાને નિષેધજ છે. એ પ્રમાણે બૃહત્કલ્પવૃત્તિમાં કહ્યું છે. તીર્થંકરપણા આદિની પ્રાર્થના પણ સાધુને યુક્ત નથી જ. વળી સર્વકર્મના ક્ષયથી મારે મેક્ષ થાઓ એવી ભાવના પણ શું નિયાણું કહેવાય? ખરેખર આ પણ નિશ્ચય નયથી નિષેધ્યું છે. કારણ કે ઉત્તમ મુનિ મોક્ષમાં કે સંસારમાં સર્વ ઠેકાણે પૃહા વગરના જ હોય એમ કહેલું હોવાથી તે પણ ભાવનામાં અપરિણત સત્વને અંગિકાર કરીને વ્યવહારથી આ દુષ્ટ નથી.
આવશ્યકબૃહદવૃત્તિમાં ધ્યાન શતક અધિકારમાં અને શશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે – “વયવીર વાય” યાકિ.
આ પ્રણિધાન નિયાણ રૂપ નથી, પ્રાયઃ કરીને આસક્તિ રહિત અભિલાષા રૂપ હેવાથી.
આ બધું અપ્રમત્તસંયત નામનાં સાતમાં ગુણસ્થાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી કરવા યોગ્ય છે. અપ્રમત્ત સંધ