________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૫
તાદિને તે મેક્ષમાં પણ અભિલાષા હેતી નથી. વિસ્તારનાં અસ્થીઓએ પૂજાપંચાલકની વૃત્તિ જેવી. ૧૪મા
પ્રહ (૧૪૫) બીજા પુરુષની જેમ તીર્થકરેના વૃષણ અને પુરૂચિહ્ન આદિ ગુહ્ય પ્રદેશ જેવામાં આવે કે નહીં ?
ઉ. અતિગુપ્ત હોવાથી પ્રાયે કરીને હાથી અને જાતિવંત અશ્વની જેમ જેવામાં આવે જ નહી. પ્રાયે કરીને એમ કહેવાથી ગૃહસ્થપણામાં એ સાથેનાં સંભેશ સમયે કંઈક દષ્ટિપથમાં આવવામાં દેષ નથી.
યેગશાસ્ત્રવૃતિનાં પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કેस्वामिनः कुञ्जरस्येव मुष्की गूढौ समस्थिती । अतिंगूढं च पुंश्चिहूनं कुलीनस्येव वाजिनः ॥३०॥ સિદ્ધાન્તમાં પણ આ બાબત કઈ જગ્યાએ કહી છે? ઉત્તર-પપાતિક ઉપાંગસૂત્રની વૃત્તિમાં છે. “વાતુનુગા ગુઢ રેસિ” શ્રેષ્ઠ અશ્વિની જેમ
અત્યંત ગુપ્તપણાવડે સારી રીતે નિષ્પન્ન થયેલ છે ગુuદેશ જેને. એ પ્રમાણે વીપ્રભુનાં વર્ણનનાં અધિકારમાં છે.
શંકા–જે એમ છે તે કેટલાક (દિગંબર) અત્યંત પ્રકટ ગુહ્યા પ્રદેશવાળી જિન પ્રતિમાઓ કરાવે છે તે વાંદવા ચોગ્ય છે કે નહિ?
સમાધાનઃ– પ્રથમ તે તે ભગવંતની પ્રતિમાજ નથી. કારણ કે ભગવંતની પ્રતિમાઓ ભગવંતની જેમ