________________
૧૯૬
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
અતિગુપ્ત ગુહ્ય પ્રદેશવાળી હેવી જોઈએ. અને દિગંબર કારિત પ્રતિમાઓ તે સાક્ષાત્ ગુઢપ્રદેશ દેખાય તેવી હોય છે. અને તેમ હોવાથી પ્રતિમાઓ કેવી રીતે વાંદવા યોગ્ય ગણાય? વળી ઉત્સવવાદિઓએ તથા ગૃહસ્થાએ પ્રતિષ્ઠિત કરેલાં ચિત્યે અવંદનીય જ છે. શ્રી જિનપતિસરિએ પ્રબંધ ઉદયમાં કહ્યું છે કે
"पौर्णमासिकादिमतवर्तीनि चैत्यानि अवन्द्यान्येव अनधिकारिप्रतिष्ठापितत्वात् दिगम्बरादिपरिग्रहीतवद् હિ.”
અર્થ -પુનમ આદિ મતમાં રહેલા ચૈત્યે. અનધિકાશિ એએ પ્રતિષ્ઠત કરેલ હોવાથી અવંદનીયજ છે. દિગંબરાદિ ઓએ પરિગ્રહીત ની જેમ.
એવી રીતે સ્વદર્શન મિથ્યાદષ્ટિ ચિત્યવાસિ વિગેરે વડે ગ્રહણ કરાયેલી પ્રતિમા પણ વજનીય છે. ___ " कूराभिग्गहियमहामिच्छद्दिट्ठीहिं पावेहिं अहमाहमे हिं नामायरिय उवज्झाय साहुलिंगीहिं जिनघर मढ आवासोपकप्पिओ साय सीलेहिं"
ઈત્યાદિ મહાનિશીથ આદિ આગમ વચને વડે ચૈત્યવાસિ વિગેરેનું મિથ્યાદિષ્ટિપણું પ્રતિપાદન કરેલું છે.
શંકા –તેવા પ્રકારનાં બિંબ આદિના દર્શનથી