________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૭. પણ કઈકને સમ્યક્ત્વાદિની ઉત્પત્તિ થાય છે, તે તેમને વંદન કરવા જવામાં શું દેષ?
સમાધાન –દ્રવ્ય લિંગિઓ વડે ગ્રહણ કરાયેલાં ચમાં બિંબ આદિનાં દર્શનથી કયારેક કેઈકને સમ્યકુત્ર રત્નની ઉત્પત્તિ ભલે થતી હેય. તેપણ કવિ દુ સમભુષા વિઈત્યાદિ વચને વડે ક૯૫ભાષ્યમાં નિાવની જેમ તે ચેનું વર્જન કરવાનું કહેલું હોવાથી વિવેકી પુરુષોને ત્યાં જવું એગ્ય નથી. આ બધી બાબત પ્રબંધ ઉદયમાંથી સંક્ષેપીને અહીં લખી છે. શ્રી બૃહ- -
કહ૫ ભાષ્ય ચૂર્ણિ આદિમાં પ્રથમ ખંડમાં આ અર્થ વિસ્તારથી લખ્યો છે. ત્યાંથી જાણી લે.
શંકા –જેમ નિદ્ભવ આદિ વડે ગ્રહણ કરાયેલી પ્રતિમાઓ અવંઘ છે. તેમ તેઓએ કરેલા તેત્ર પ્રકરણાદિક પણ સમ્યગદષ્ટિઓને અગ્રાહા છે કે ગ્રાહ્ય છે?
સમાધાન–અગ્રાહ્ય જ છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં ચોથા અધ્યયનમાં કહ્યું છે કે –
जे भिक्खु वा भिक्खुणी वा परपाखंडीणं पसंसे करेजा जेआवि णिण्हगाणं पसंसं . करेजा जेआवि अनुकूलं भासेज्जा जेआवि निण्हगाणं आययणं पविसिज्जा जेआवि निण्हगाणं गंथं सत्यं पयक्खरं वा परूवेज्जा जे णं निण्हगाणं संतिए कायकिलेसाइतवे वा संजमेइ वा णाणेइ वा विणाणेइ वा