Book Title: Prashnottar Sardha Shatak Sarth
Author(s): 
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 329
________________ પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ પરિત્રાજક જ કે જેણે સુલભા શ્રાવિકાની પરીક્ષા કરી હતી તેજ ભાવિ તીર્થંકરના જીવ કહ્યો છે, તત્ત્વ તા કેવલિએ અથવા બહુશ્રુતે જાણે. ૫૧૪૩ા ૧૯૨ પ્ર૦ (૧૪૪)-શાસ્ત્રામાં જે નવ પાપ નિયાણાં કહ્યા છે તે કયા કયા ? ઉ-(૧) ભવાન્તરમાં હું રાજા થાઉં એવી પ્રાર્થના એ પહેલું નિયાણું. - (૨) મારે ઘણા વ્યાપાર અને રાજ્યવડે સયુ પર`તુ સમૃદ્ધિમાન ગૃહસ્થ થાઉં' એવી પ્રાથના એ ખીજી નિયાણુ, (૩) પુરૂષને અનેક પ્રકારનું કષ્ટ પડતું જોઈ ને ભવાન્તરમાં હું આ થાં એવી પ્રાર્થના એ ત્રીજી નિયાણું, (૪) શ્રીને પરવશતાનું દુઃખ જોઈને હું પુરૂષ થાઉં એવી પ્રાર્થના એ ચેાથું નિયાણું. (૧) મનુષ્ય સ ંબંધી વિષયાનાં અશુચિપણાથી દેવસ'અ'ધી ઘણાં વિષયાની પ્રાર્થના એ પાંચમુ નિયાણુ’. (૬) જે દેવા સ્વ અને પર દેવ-દેવીનાં સેવનમાં અને તે વિધ્રુવેલ દેવદેવીનાં સેવનમાં આસક્ત છે તે ‘મહુરત’=(ઘણાં આસક્ત) કહેવાય છે અને જે દેવા પોતેજ દેવપણે

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346