________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
સૂત્રનાં ષડ્થવૃત્તિકાય નામના ચાથા અધ્યયન સુધી જ "ભણાવવું. પશુ ખાકીનાં છ અધ્યયને
ભણાવવા નહી.
આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે—
૧૯૦
" जहन्नेणं अडपत्रयणमायाओ उकोसेणं छज्जीवणिया सुत्तओ, अस्थओ वि पिंडेसणं न सुत्तओ, अत्थओ पुष उल्लावेणं सुणइ र्त्ति "
ભાવાથ શ્રાવકને સૂત્રથી જઘન્યથી અષ્ટ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી છજ્જીવ નિકાય અધ્યયન સુધી ભણાવવું. પિંડેષણા અધ્યયન અર્થથી ભણાવવુ' પણ સૂત્રથી નહિ, અથૅ પણ માત્ર સાંભળે. ખીજે પણ કહ્યું છે કે જે શ્રાવ કાને દશવૈકાલિક સૂત્રના ષડૂજીવ નિકાય અધ્યયનથી આગળ ભણાવે છે તે પોતાના મનકલ્પિત કદાચરણવાળેા છે. (૧૪૨)
પ્ર૦ (૧૪૩) શ્રી મહાવીરસ્વામી ભગવતના અંખડ નામના શ્રાવક હતા તે જાતે બ્રાહ્મણ હતા કે ક્ષત્રિય ? તથા તેનું જે વિવિધ રૂપ કરવાનું સામર્થ્ય હતું તે તપથી ઊત્પન્ન થયેલી વૈકિય લબ્ધિના મૂળ વડ઼ે હતું ? કે પ્રસન્ન થયેલા દેત્રે આપેલ વિદ્યામળ વડે હતું ? તથા આવતી ચેવિશિમાં જે તીર્થંકર થવાના છે તે અબડ કોણ ?
ઉ-અહીં શાસ્ર દૃષ્ટિએ વિચારતાં શ્રી મહાવીર સ્વામીનાં અંખડ નામનાં એ શ્રાવક થયા છે એમ સંભવે છે તે આ પ્રમાણે ઔપપાતિક ઉપાંગમાં કહ્યું છે કે :-શ્રી