________________
૧૮૫
પ્રશ્નોત્તરસાધશતક ગુજરાતી અનુવાદ
મૈત્રી ઇચ્છે છે. તેથી તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે માટે એકાન્તમાં જિનપ્રતિમા માકલી. તેને જોઈને આક કુમાર પ્રતિબાધ પામ્યા, અને વિષયાથી વિરક્ત થયા. આથી તે નાસી ન જાય તે માટે તેના ઉપર તેના પિતાએ ૫૦૦ રાજપુત્રાની ચાકી મૂકી. છતાં અશ્વ ખેલાવવાને અહાને છટકી જઈ આય દેશમાં આવી દીક્ષા લીધી. તે વખતે આકાશવાણી થયેલી કે “તારે હજુ ઘણાં ભાગાવલી ક્રમ બાકી છે.” એમ દેવતાએ વારવા છતાં મારા સિવાય બીજો કાણુ રાજ્ય નહિ કરે” એમ કહી દેવતાના વચનની અવગણના કરી ચારિત્ર લીધુ, આ પ્રમાણે ઉપ“રાક્ત પાઠથી જણાય છે કે આર્દ્રકુમાર જિનપ્રતિમાના દર્શનથી જ મેધ પામ્યા હતા.
નિયુકિતનું આ વચન સૂત્રવચન નથી એમ ન કહેવું. કારણ કે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીએ નિયુકિત રચેલી હાવાથી તે સૂત્ર જેવી જ છે.
सुयकेवलिणा रइयमिति " वचनात्.
વળી શ્રી ભગવતી સૂત્ર અનુયાગ દ્વારમાં પણ કહ્યું છે કેઃ—
66
" सुत्तत्थो खलु पढमो बीओ निज्जुत्तिमीसिओ भणिओ, तइओ य निरवसेसो एस विही होइ अणुओगे "
ઈત્યાદિ વચનથી નિયુકિત ભાષ્ય ચૂષિ વિગેરે