________________
૧૮૬
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદઃ
અધિકારમાં અગ્નિમાં ઉંદરડાની ઉત્પત્તિ કહી છે. તે પાઠ આ પ્રમાણે છે ઃ—
इष्टका पाकाद्यग्रिमूषिकावास इत्युच्यते तत्र हि अनौ किले मूषिकाः सम्मूर्च्छन्तीति
59
ભાવાથ—ઇંટનાં નિભાડાના અગ્નિ, ઉદાના આવાસ છે. એમ કહેવાય છે. તે અગ્નિમાં સ‘મૂર્ચ્છિમ ઉંદરડા ઉત્પન્ન થાય છે. તથા પેટમાં ગીરાળીની ઉત્પત્તિનુ કારણ નિશીથસૂર્ણિમાં કહ્યું છે. તેના પાઠ આ. પ્રમાણે છે:
:
" freकोइल अवयवसंमिस्सेण भुतेण पोट्टे किल मिहकोइला संमुच्छेति त्ति "
''
ભાવાથ :—ગીરાળીનાં અવયવ મિશ્રિત લેાજન વર્ડ: પેટમાં ગીરાની ઉત્પન્ન થાય છે. ૫૧૪ના
શ્ર૦ (૧૪૧) કેટલાંક આધુનિક પાખંડી નિહવા પ્રેમ કહે છે કે “અભયકુમારે મેકલેલા રજોહરણાદિનાં દર્શન વડે આર્દ્રકુમાર પ્રતિબાધ પામ્યા હતા” તે વચન આગમ અનુસારે છે કે આગમ વિરુદ્ધ છે?
૩૦—ઉપરાક્ત વચન આગમ વિરુદ્ધ જ છે એમ. જાણવું. ઉસૂત્ર ભાષી સિવાય બીજો કોણ આવું પોતાની મતિ કલ્પનાથી કપેલું સૂત્ર વિરુદ્ધ વચન ખેલવાના ઉત્સાહ રાખે. કારણ કે સૂત્રમાં સાક્ષાત્ એકાન્તે જિન