________________
૧૮૪
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
આના અથ ઉપર આવી જાય છે. ૫ ૧૩૮ ।
પ્ર૦-૧૩૯ સુક્ષ્મ નિગેાદમાંથી નીકળીને કેટલાંક જીવા કાલાન્તરે ફરી પણ સુક્ષ્મ નિગેાદમાં જાય છે, તે ઉત્કૃષ્ટથી તેઓ કેટલા કાળ તેમાં રહે ? (૧)
સુક્ષ્મ નિગેાદમાંથી નીકળીને કેટલાક જીવા ખાદર નિગેશ્વમાં જ ગતિ આગતિ કરતાં ઉત્કૃષ્ટથી કેટલેા કાળ તેમાં (ખાદર નિગેાદમાં) રહે? (૨)
કયારેક સુક્ષ્મ નિગેાદમાં અને કયારેક ખાદર નિગેાદમાં ઉત્પન્ન થતાં જીવા સામાન્ય નિગેાદ માત્રમાં ઉત્કૃષ્ટથી કૈટલેા કાળ રહે ? (૩)
સુક્ષ્મ-માદર સાધારણ–પ્રત્યેક રૂપ વનસ્પતિકાય માત્રમાં ઉત્કૃષ્ટથી કેટલા કાળ થવા રહે? (૪)
ઉ-વ્યવહાર રાશિમાં આવેલા જીવા જો સુક્ષ્મ નિગેાદમાં જાય તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસપિણી સુધી તેમાં રહે છે. પછી અવશ્ય ખાદર નિગેાદ આદિમાં આવે છે. (૧)
માદર નિષાદમાં ઉત્કૃષ્ટથી ૭૦ કોટાકોટિ સાગરોપમ સુધી રહે છે. તેથી વધુ નહી. (૨)
સામાન્ય નિગેાદમાં અહી પુદ્ગલ પરાવત કાળ સુધી એટલે કે અનન્ત કાળ સુધી રહે છે. (૩)
વનસ્પતિકાય માત્રમાં અસંખ્યાતા પુદ્ગલ પરાવત