________________
- ૧૮૨
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ | ભાવાર્થ–પર્યાયનાં પરિમાણની વિચારણામાં વાસ્ત વિક રીતે અકારાદિ શ્રુતજ્ઞાન કે કેવલજ્ઞાનને કેઈ ભેદ નથી. પરંતુ આટલે તફાવત છે કે કેવલજ્ઞાન રવાપર્યા વડે સર્વ દ્રવ્ય પર્યાનાં પરિણામ જેટલું છે. જ્યારે અકારાદિ શ્રતજ્ઞાન સ્વ અને પર પર્યાયે વડે સર્વ દ્રવ્ય પર્યાના પરિમાણ જેટલું છે. ૧૩૬
પ્ર-(૧૩૭) વિજય આદિ ચાર વિમાનમાંથી કે પણ વિમાનમાં ઉત્પન્ન થયેલે જીવ ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવ પામી નારકી, ભવનપતિ, તિર્યચ, વ્ય તર, - તિષિમાં ઉત્પન્ન થાય કે કેમ ?
ઉ૦-વિજ્ય આદિ ચાર વિમાનમાં ઉત્પન્ન થયેલ જીવ ત્યાંથી ચ્યવી મનુષ્ય ભવ પામી ત્યાંથી મરીને નારકી આદિ ઉપર કહેલા સ્થાનમાં ઉત્પન્ન થતું જ નથી. પરંતુ સૌધમાંદિ દેવલેકમાં જ ઉત્પન્ન થાય છે. પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં પંદરમાં ઈન્દ્રિયનામનાં પદમાં કહ્યું છે કે___" इह विजयादिषु चतुषु विमानेषु गतो जीवो नियमात् ततो उद्धृत्ती न जातु कदाचिदपि नैरयिकादिषु पञ्चेन्द्रियतियपर्यवसानेषु तथा व्यन्तरज्योतिष्केषु च मध्ये समागमिष्यति, मनुष्येषु सौधर्मादिषु चागमिष्यतीति"
ભાવાર્થ-ઉપર આવી ગયું છે. જે ૧૩૭ છે
પ્ર-(૧૩૮) ભરતચકવતિને જીવ નિગેદ આદિમાંથી નીકલને કેટલા ભવે કરીને મુક્તિમાં ગ? અને