________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૮૭*
પ્રતિમાને જોઈને આદ્રકુમાર પ્રતિબોધ પામ્યાનું કહેલું છે. સૂત્રકૃતાનું સૂત્રનાં આદ્રકીય અધ્યયનની નિયુક્તિ પાઠ આ પ્રમાણે છે – संवेगसमावन्नो मायी भत्तं चइत्तु दीयलोए। चइऊणं अद्दउरे अद्दसुओ अद्दओ जाओ ॥१३॥ पीती दोण्ह उ दूओ पुच्छण अभयस्म पठवे सो वि। तेण वि सम्मदिहित्ति होज्ज पडिमारहस्स गयं ॥९४॥ दई संबुद्धो रक्खिओ य आसाणवाहणपलाओ । पाइयं तो धरिओ रज्जं न करेई को अन्नो ॥१५॥
ભાવાથ–આદ્રકુમારને જીવ આગલા ભવમાં વસંતપુરમાં સામાયિક નામને ખેડૂત હતું. તેણે પિતાની પત્ની સાથે દીક્ષા લીધી એક વખત ગેચરી જતાં અને મળ્યા સ્ત્રીને જોઈને સામાયિક ખેડૂત તેના પર અનુરાગી થયે. તે વાત જાણી સ્ત્રી જે સાવી હતી તે અણસણ કરીને સ્વર્ગે ગઈ. આ વાત જાણીને માયાવી તે સામાયિક ખેડૂત વૈરાગ્ય પામે. અને અણસણ કરીને દેવલોકમાં ગમે ત્યાંથી એવી આદ્રપુરમાં આકરાજાને આદ્રક નામને પુત્ર થયે. તે આદ્રક રાજાને રાજગૃહના શ્રેણિક રાજા સાથે મૈત્રી હતી. તેથી અરસપરસ ભેંટણાં મોકલતાં એક વખત આદ્રક રાજાએ ભેટશું કહ્યું. તે વખતે આદ્રકકુમારે પણ અભયકુમાર માટે ભેટશું કહ્યું. તેથી અભયકુમારે વિચાર્યું કે આ ભવિ જીવ છે. તેથી મારી.