________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૮૧
एकं पर्याय परिछिनत्ति तेनैव स्वभावेन पर्यायान्तरमिति, तयोः पर्याययोरेकत्वमसक्तेः"
આને અર્થ ઉપર આવી ગયું છે.
ઘટના પર્યાયને જાણવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે જ્યારે પટ પર્યાયને જાણવાને સમર્થ થાય ત્યારે પાટુ પર્યાયને ઘટ પર્યાયરૂપ પણાની આપત્તિ થાય. તે સિવાય ઘટ પર્યાયને જાણનારું જ્ઞાન પટ પર્યાયને જાણી શકે નહીં તેવા પ્રકારને સ્વભાવ હોવાથી. તેથી જેટલાં જાણવા
ગ્ય પર્યા છે. તેટલા તેને જણાવનાર કેવલજ્ઞાનનાં સ્વભાવે જાણવા અને જેટલા સ્વભાવે તેટલા પર્યાયે છે. તેથી પર્યાની અપેક્ષાએ સર્વદ્રવ્ય અને સર્વપર્યાયનાં પરિમાણવાળું કેવલજ્ઞાન કહ્યું છે.
શંકાઅકારાદિ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનનાં પર્યાચેનું પરિમાણ સરખું છે? કે ઓછું છે?
સમાધાન-સરખું જ છે. ફક્ત સ્વ અને પર પર્યાય રૂપ તફાવત છે. દુi નીવૃત્ત નંદીસૂત્રવૃત્તિમાં કહ્યું છે કે
पर्याय परिमाणचिन्तायां परमार्थतो न कश्चिद् अकारादि श्रुत-केवलज्ञानयोविशेषः । अयं तु विशेषः, केवलज्ञानं स्वपर्यायैरपि सर्वद्रव्यपर्यायपरिमाणतुल्यम्, अकारादि तु स्वपरपर्यायैरेवेत्यादि.