________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૭૯ ત્યારે સંપૂર્ણપણે શ્રુતજ્ઞાનનાં આવરણને સંભવ છે. જેમ અવધિ આદિ જ્ઞાનને સંપૂર્ણ આ વરણ થાય છે તેમ. તેથી અવધિ આદિ જ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ આદિવાળું કહેવું જોઈએ. પણ અનાદિવાળું નહી. તેથી ત્રીજા ચોથા ભાગનો સંભવ કેવી રીતે હોય?
સમાધાન-નવનીત્રા વિ' ઇત્યાદિ વચનથી સર્વ જીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને અનન્ત ભાગ હંમેશા ઉઘાડો જ હોય છે. અને તે અનન્ત ભાગ પણ અનેક પ્રકાર હોય છે. તેમાં સર્વ જઘન્ય-ચેતન્ય માત્ર, તે (ચિતન્ય માત્ર) સર્વોત્કૃષ્ટ કૃતજ્ઞાનાવરણ અને થીણુદ્ધિ નિદ્રાનાં ઉદય વખતે પણ ઢંકાતું નથી. તેવા પ્રકારના જીવને સ્વભાવ હોવાથી. તથા ૪૩ - “ ર' વળી જે તે અનન્ત ભાગ પણ તેના વડે ઢંકાઈ જાય તે જીવ અજીવપણાને પામે. કારણ કે જીવ ચૈિતન્ય-લક્ષણવાળો છે. તેથી જ પ્રબલ શ્રુતજ્ઞાનાવરણ અને થીણદ્ધિ નિદ્રાનાં ઉદય વખતે ચૈતન્ય માત્ર પણ ઢંકાઈ જાય તે જીવનમાં સ્વભાવને ત્યાગ થઈ જવાથી અજીવપણું જ પ્રાપ્ત થાય. અને આ બાબત કદી જોઈ નથી અને ઈષ્ટ પણ નથી. કારણ કે દરેક વસ્તુ પિતાને સ્વભાવ છોડતી ન હોવાથી. તેમાં દwાત કહે છે. સુવિચાર ” ગાઢ વાદળા ચઢી આવ્યા હોય તે પણ ચંદ્ર-સૂર્યની પ્રભાતે રહે છે જ. અહીંયા કહેવાનું એ છે કે જેમ અત્યંત ગાઢ વાદળાઓ વડે ઢંકાયેલા સૂર્ય ચંદ્રની પ્રભાને એકાન્ત નાશ થતો નથી.