________________
૧૭૪
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
અર્થ-જે કારણથી તે જ્ઞાન જીવથી કદી પણ જુદું પતું નથી તે કારથી નાન અક્ષર કહેવાય છે. (જરિ દિ અક્ષર)
શંકાજ્ઞાન જીવથી કદી પણ ભષ્ટ થતું નથી એ શી રીતે જાણી શકાય?
સમાધાન-તે અક્ષર (જ્ઞાન) ને અનન્તમે ભાગ અતિ પ્રબલ એવા જ્ઞાના વરણના ઉદય વડે ઢંકાતું નથી. इक्केको जियदेसो नाणावरणस्स हुंतणं तेहिं । अविभागेहिं आवरितो सबजियाणं जिणे मोत्तुं ।।
અથ-કેવલ જ્ઞાનિઓને મુકીને સંસારી સવજીનાં એકે એક આત્મ પ્રદેશે જ્ઞાના વરણીય કર્મનાં અનંતા અવિભાગ પરિચ્છેદે વડે ઢંકાયેલા છે.
જે એમ છે તે જ્ઞાનને અનંતમે ભાગ હંમેશા ઉંઘાડે છે એમ કેમ કહ્યું છે !
जइ पुण सो विवरेज्जइ तेणं जोवो अजीवयं गच्छे। सुट्ठवि मेहसमुदये होइ पहा चंदसराणं ।।
અર્થ-જેમ ગાઢ વાદળા ચડી આવ્યા હોય તે પણ તેવા પ્રકારના સ્વભાવથી ચંદ્ર સૂર્યની પ્રભા તે દેખાય જ છે, તેમ જીવનાં એક એક પ્રદેશે જ્ઞાના વરણીય કર્મનાં અનંતા અવિભાગ પરિચ્છેદ ઉડે ઢંકાયેલા હોવા છતાં પણ તેવા પ્રકારના સ્વભાવથી જ જ્ઞાનને અનામે ભાગ હંમેશા ઉઘાડે રહે છે, જે તે પણ ઢંકાઈ જાય તે