________________
૧૭૬
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
અહીંયા જે કે પહેલાં સર્વ આકાશ પ્રદેશે કરતાં અનંતગણું અક્ષરજ્ઞાન કહ્યું તે કેવલ જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે. અને તેનો જ અનંતમો ભાગ હંમેશા ઉઘાડે હોય છે. તે પણ કેવલ જ્ઞાનની જેમ શ્રત જ્ઞાનને પણ અનંત બાગ હંમેશા ઉઘાડો હોય છે. તેથી અંતમાં અક્ષર શ્રત કહ્યું એમ પેજના કરી છે. નન્દી સૂત્રની વૃત્તિને પાઠ આ પ્રમાણે છે –
तथा च अकारादिकं सबद्रव्यपर्यायपरिमाणं तथा मत्यादीनि अपि ज्ञानानि द्रष्टव्यानि, न्यायस्य समानत्वात्। इह यद्यपि सर्व ज्ञान अविशेषेणाऽक्षरम् उच्यते सर्वद्रव्य. पर्यायपरिमाणं च भवति, तथाऽपि श्रुताधिकारादिह अक्षरं श्रुतज्ञानम् अवसे यम् । श्रुतज्ञानं च मतिज्ञानाऽविना भृतं ततो मतिज्ञानमपि, तदेवं यत् श्रुतज्ञानमकारादिकंचोत्कर्षतः सर्वद्रव्यपर्यायपरिमाणं तच्च सर्वोत्कृष्ट श्रुतकेवलिनो द्वादशाङ्गविदः संगच्छते न शेषस्य, ततोऽनादिभावः श्रुतस्य जन्तूनां जघन्यो मध्यमो वा द्रष्टव्यो, न तु उत्कृष्ट इनि स्थितम् ॥
अपर आह–अनादिभाव एव श्रुतस्य कथम् उपपद्यते ? यावता यदा प्रबल श्रुतज्ञानावरणस्त्यानर्द्धिनिद्रारूपदर्शनावरणोदयः संभवति तदा संभाव्यते साकल्येन श्रुतस्यावरणं, यथा अवध्यादिज्ञानस्य, ततोषध्यादिज्ञानमिव