________________
પ્રશોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૭૫
એકાન્તથી નિશ્ચિતન થવાથી જીવ ઘડાની માફક અજીવપણાને પામે.
શંકા-પૃથ્વીકાય આદિનું સર્વથા જ્ઞાન ઢંકાયેલું છે. તે જ્ઞાનને અનન્ત ભાગ હંમેશા ઉઘાડે રહે છે. એમ કેમ કહેવાય છે ?
अन्नसमक्खरं पुण पंचण्ड वि थीणद्धिसहिएणं । नाणावरणुदरणं बिंदिय माईकम विसोही ॥
સમાધાન-પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય સુધીનાં પાંચ પ્રકારનાં એકેન્દ્રિય જીવોને થીણદ્ધિનિદ્રા સહિત જ્ઞાનાવરણીયનાં ઉદયમાં પણ, સુતેલા, મદોન્મત્ત અને મૂછિત આદિની જેમ અક્ષર–જ્ઞાન અવ્યકત-અસ્પષ્ટ હોય છે. આથી તેઓમાં પણ જ્ઞાન સર્વથા ઢંકાયેલું હતું નથી તેમાં પણ પૃથ્વીકાયનાં અને જ્ઞાન અતિ અવ્યક્ત હેય છે. તેનાં કરતાં અપકાયના જીને વિશુદ્ધ હોય છે. તેના કરતાં અનુક્રમે તેઉકાય, વાઉકાય અને વનસ્પતિ કાયના અને વધારે સ્પષ્ટ હોય છે. તે પછી અનુક્રમે બે ઈન્દ્રિયાદિ જેને જ્ઞાનની વૃદ્ધિ ત્યાં સુધી કહેવી યાવત્ અનુત્તરપપાતિ દેવોને વિશુદ્ધિ વધારે હોય તેના કરતાં પણ ચૌદપૂવઓને જ્ઞાનની વિશુદ્ધિ વધારે હોય આ વાત ચૂર્ણિકારનાં વચનથી લખેલી છે. ૩૪ રજ – तं चिय विसुज्जमाणं विंदियमादिक्कमेण विनेयं । जा होति गुत्तरसुरा सबविशुद्धं तु पुचधरे ॥ અર્થ ઉપર આવી ગયા છે.