________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૭
તે પણ ચિત રૂપ ભાવ મન હંમેશા (સદા કાળ) હેવાથી તે ભાવ મન સહિત ઉત્પત્તિ થતી હોવાથી મન સહિત ઉપજે છે. એમ કહેવાય છે. આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રમાં તેરમાં શતકમાં પહેલા ઉદ્દેશામાં કહ્યું છે. ૧૩૬
પ્ર. (૧૩૭) “વળીવાળું પિ થઇ વાયર મળતો भागो निच्चुग्याडिओ" इति वचनात्
સર્વ જીવોને અક્ષરને અનંતમે ભાગ હંમેશા ઉઘાડો હોય છે, એમ સિદ્ધાન્તના વચનથી કહ્યું છે, તેમાં “અક્ષર શબ્દ વડે શું ગ્રહણ કરાય છે ?
ઉ –મુખ્ય પણે અક્ષર શબ્દ વડે અહીં કેવલ જ્ઞાન ગ્રહણ કરાય છે. અને પ્રસંગથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. પણ ગ્રહણ કરાય છે. બૃહત્ક૯૫ વૃત્તિમાં અક્ષર શ્રતનાં અધિકારમાં અને નન્દી સૂત્રની વૃત્તિમાં શ્રુતજ્ઞાનનાં અધિકારમાં આ જ પ્રમાણે કહેલું છે.
तथाच तावत् बृहत्कल्पवृत्तिपाठ उक्तं सर्वाऽऽकाशप्रदेशेभ्योऽनन्तगुणं ज्ञानम् ।
સર્વ આકાશ પ્રદેશ કરતાં જ્ઞાન અનંતગણું છે. એમ. બૃહત્કલ્પ વૃત્તિમાં કહ્યું છે.
હવે તે જ્ઞાન, “અક્ષર” કેમ કહેવાય છે. તે બતાવે છે. गाणं तु अक्षरं जेण खरति न कयाइ तं तु जीवा । तो तस्स उ अणंतभागोन वरिज्जति सव्वजीवाणं ॥