________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ઉપર કહેલા કારણે બંધ દ્વારની પાસે રહી શદ કરે અથવા પતે વિધિપૂર્વક ઉઘાડીને પ્રવેશ કરે. જે ૮૬ છે
પ્રવે-(૮૭) કેટલાક નિહૂનવ પાખંડીઓ પિતાના ભજનના પાત્રમાં પિશ બ કરીને તે પેશાબવડે પાત્ર અને મુહપત્તિ ધવે છે તે યેાગ્ય કે અગ્ય?
ઉ૦-મૂત્રથી પાત્ર કે મુહપત્તિ દેવે તે અગ્ય જ સંભવે છે. શ્રી બૃહકલ્પભાષ્યની ટીકામાં એમ કરે તે પ્રાયશ્ચિત્ત આવે એમ કહ્યું છે. તેને લગતે પાઠ આ પ્રમાણે છે ___ "वइगा अद्धाणे वा" यश्च मोकेन पात्रकं आचामति तस्यापि चतुर्गुरवः प्रायश्चित्तं कुतः इत्याह यदि मोकेन , વાવ તાલાળા બન્યથા માવો વિપરિણામ આવે famતિય પ્રતિજમનાલીનિ શુ છે - ભાવાર્થ – જે સાધુ માત્રાવડે પાત્રને દેવે તેને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. શાથી? તે કહે છે કે જે માત્રાવડે પાત્રને દેવે તે નવદીક્ષિતોને ચારિત્ર ઉપરથી ભાવ ઉતરી જાય અને દીક્ષા પણ મૂકી દે. બીજા દિવસે ભિક્ષાને માટે પાત્ર લાંબો કરે છતે માત્રાની ખરાબ ગંધ આવે એટલે લોકે પ્રવચનની નિંદા કરે કે આ લોકોએ તે હાડકાની માલા પહેરનારા કાપાલિકને જીત્યા છે જે આવી રીતે માત્રાથી પાત્રને દેવે છે આદિ પદ ઉપરથી શ્રાવકને પણ અભાવ થઈ જાય, જે શ્રી આચારાંગસૂત્રની અંદર મોક પ્રતિમા સંભળાય છે તે તે અભિગ્રહરૂપ હોવાથી કદાચિત હોય છે,