________________
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
ભાવાથડે ભગવંત, મારણાંતિક સમુદ્ધાતવડે પ્રયત્નવાલા ભાવિતાત્મા એટલે જ્ઞાનદશનાદ્દિગુણા વડે સ્પર્શાયેલા મુનિના શૈલેશીકાલમાં અસમયે થનારા નિરાના પુદ્ગલા, કભાવથી રહિત થયેલાં પરમાણુઓને આપે નિશ્ચિત સૂક્ષ્મ ચક્ષુઆદિ ઇન્દ્રિયના અવિષયભૂત રહેલા છે. આ પ્રમાણે ગૌતમસ્વામી મહારજ પ્રશ્ન કરે તે ભગવાન કહે છે કે હુતા ગાયમા! હું આયુષ્મન્ અમણું... વા મા પ્રમાણે નિશ્ચિત છે કે તે યુગલ સુક્ષ્મ છે અને સટાકને સ્પશીને રહે છે.
C
શકા—આ પુદ્ગલેાને છટ્ઠમસ્થ જીવ જાણે અને ખે કે નહિ ?
૧૪૨
સમાધાન-આ પુદગલેાને કેવલી ભગવાન સર્વ પોતાના શરીરગત આમપ્રદેશેાવડે જાણે અને દેખે છે, વિશિષ્ટ અવધિંજ્ઞાન રહિત છદ્મસ્થ જીવ ન જાણું અને ન દેખે, કોઈ દેવ પશુ ન જાણે અને ન ૐખે;, તે પછી મનુષ્ય શી રીતે જાણે અને દેખે ? ઇત્યાદિ અધિકાર પન્નવા સૂત્રથી જાણવે ॥ ૧૨૨ ।
પ્ર—(૧૨૩) આરિસે જોનાર માણસ શું આરિસે જુએ છે કે પેાતાનું શરીર જુએ છે કે શરીરનું પ્રતિબિંબ જુએ છે ?
ઉઆરિસે જોનાર માણસ આરિસે તે જુએ છે ને તેની આગળ રહેલ છે તે દણુમાં પેાતાના શરીરને દેખતે નથી, કારણ કે પાતાનું શરીર પોતાના આત્માને વિષે