________________
૧૪૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ચાલતા થાક લાગ્યો હોય તે દિવસે પણ સૂવે જ, આ સૂત્ર જ આ અર્થને જણાવનાર છે, એ પ્રમાણે આવશ્યક બહાર વૃત્તિમાં પણ જાણવું. રાત્રિમાં ગોચરીને અસંભવ છતાં પણ સ્વાદિમાં તેનો સંભવ હોવાથી શરિ પ્રતિકમણમાં પણ ગોચરીના અતિચારનું પ્રતિકમણ ગ્ય જ છે, એમાં કેઈ દોષ નથી. શ્રી પ્રતિક્રમણ સૂત્ર અવર્ણિમાં કહ્યું છે કે
શંકા --ગિરાત્રિમ “કામિ હિજરામિક જોગવાઇ' ઈત્યાદિ સૂત્ર નિરર્થક છે તો જરા પરંમવાર રાત્રિમાં ગોચરીને અસંભવ છે.
સમાધાન--સ્વનાવ સંમહિલા સ્વપ્નાદિમાં ગોચરીને સંભવ છે માટે દોષ નથી સેિ રા
પ્ર–(૧રર) કેવલજ્ઞાની સાધુ મોક્ષે જતા ચદમા ગુણસ્થાનકના અંતિમ સમયે જે કર્મ પુદગલની નિર્જરા કરે છે. તે પરમાણુ પુગેલે કર્મના સ્વભાવથી મુક્ત થયેલા કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે છે?
ઉ –તે પુદ્ગલે સર્વલેકને સ્પર્શ કરે છે? આ વાત પન્નવણા સૂત્રમાં ઈન્દ્રિય પદના પહેલા ઉદ્દેશામાં કહેલ છે, તે પાઠ આ પ્રમાણે--
'अणगारस्म णं भंते भावियप्पणो मारणंतिय समुग्याएणं समोहयस्स जे चरिमा निज्जरा पोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्तासमणाउसो सव्वं लोगपि यणं ते ओगाहित्ता છે, તે વિદતિ, દંતા જોયા' વગેરે..