________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૫૯ આયુષ્યવાળા અને એક ગાઉની ઊંચાઈવાલા તથા પો. પમનાં અસંખ્યાતમાં ભાગનાં આયુષ્યવાળા અને ૮૦૦ ધનુષ્ય ઉંચા યુગલીયાઓને ૬૪ પૃષ્ટિ કરંડક કહ્યા, તે પૃષ્ટિકરંડક એટલે શું?
ઉ–પૃષ્ટિ કરંડક એટલે પૃષ્ટિ વંશ અથવા કડરજજુ. જેમકે આપણા જેવા નાના શરીર પ્રમાણવાળાને એક કરોડરજજુ હોય છે. તે પ્રમાણે મોટા શરીર પ્રમાણુ વાળા તેઓને કહેલા સંખ્યાવાલી કરોડ રજુએ હેય છે. જે ૧૩૦ છે
પ્રવે– (૧૩૧) મેરુપર્વતની પશ્ચિમ દિશામાં સમભૂતલાથી આરંભીને અનુક્રમે નીચી નીચી ભૂમિ નલીનાવતી અને વપ્ર વિજય નામનાં ક્ષેત્રની જગ્યાએ એક હજાર
જન ઉંડી નીચી) થઈ છે. ત્યાં જે કઈ ગામ છે, તે અગ્રામ કહેવાય છે. તે પ્રદેશમાં શીતેદા નદી પણ સમભૂલા પૃથ્વીની અપેક્ષાએ એક હજાર યોજન નીચે વહે છે. જયન્ત નામના દ્વાર વડે યુક્ત એવી જગતી અને સમુદ્ર એ બને પણ નદીની અપેક્ષાએ એક હજાર એજન ઉપર (ઊંચે) રહેલ છે. તે જગતી કેની ઉપર રહેલી છે? અને શીતેદા નદીનું પાણી કેવી રીતે સમુદ્રમાં પ્રવેશ કરે છે?
ઉ–અધોગ્રામોને અને એક હજાર જન ઊંચી ભીત છે તેનાં ઉપર જયંત નામના દ્વારથી યુક્ત એવી જગતીની ભીંત રહેલી છે. અને શીતેદા નદી પણ જગ