________________
અત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ તિની નીચેની એક હજાર જી ભીંતને વેદી મુદ્રમાં પ્રવેશ કરે છે. यदुक्तं लोकप्रकाशे सप्तदशतमे सगै विजये नलिनावन्यां वप्राख्ये चान्तर्वचिनः । सहनयोजनान्युण्डा, प्रामा भवन्ति केचन ॥२४॥ ततोऽधोलौकिकग्रामा इति ते ख्यातिमयरुः । तेषामन्ते स्थिता भूमि-मिची रोद्धमिवाणवम् ॥२५॥ तत्रैव जगती भित्ति-जयन्तद्वारराजिता। ऊ स्थिताधोग्रामाणां विक्षुरिव कौतुकम् ।।२६॥ शोतोदाऽपि स्वोस्वभावा, दिवाऽधोगामिनी क्रमात् । પગનાના સપુ જાતિ માત્રાધા રબા
ભાવાર્થ–લેકપ્રકાશનો સત્તરમા સર્ગમાં કહ્યું છે કે-નલીનાવતી અને વિપ્ર નામની વિજયમાં સમજૂતકાની અપેક્ષાએ એક હજાર રોજન ઊંડા જે ગામે રહેલા છે તે અલૌકિક ગ્રામ કહેવાય છે. તે ગામને છેડે જાણે સમુદ્રને અટકાવવા માટે જ ન રહેલી હોય તેવી ભૂમિ ભીંત છે. તે ભૂમિભીંત ઉપર જયંત નામના દ્વારથી શેભતી અને જાણે કે એ ગામનું કૌતુક જેવાને જ ન રહેલી હોય તેવી જગતી છે. દિવસે નીચું જોઈને ચાલનારી સ્ત્રીના જેવા સ્વભાવવાળી શીતેદા નદી પણ જતીની નીચે એક હજાર એજન ભેદીને સમુદ્રમાં જાય છે. ૧૩૧૫.