________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૬૭ तथा इन्द्रत्व चक्रित्व वासुदेवत्वादि भावान् जीवःसंसारे बसन् कति वारान प्राप्नोतीति तु कापि शास्त्रे दृष्टं नास्तीति न लिख्यते. हीरप्रश्नपि एतत्पश्नस्य इदमेव उत्तरं प्रोक्तमस्ति इति ।। | ભાવાર્થ...હે ભગવંત આરાધના કેટલા પ્રકારની કહેલી છે હે ગૌતમ આરાધના ત્રણ પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે -
ઉપધાન વિગેરે કરવા તે જ્ઞાન આરાધના છે. જિનવચનમાં કોઈ પણ જાતની શંકા ન રાખવી ઇત્યાદિક દર્શનાચારનું પાલન કરવું તે દર્શન આરાધના છે. અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું તે ચારિત્રાચારની આરાધના છે.
હે ભગવંત જ્ઞાનની આરાધના કેટલા પ્રકારે કહેલી છે? હે ગૌતમ? જ્ઞાનની આરાધના ત્રણ પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે
ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય.
હે ભગવંત દર્શનની આરાધના કેટલા પ્રકારે કહેલી છે! હે ગૌતમ? ઉપર મુજબ ત્રણ પ્રકારે કહેલી છે, એવી રીતે ચારિત્રની આરાધન પણ ત્રણ પ્રકારે કહેલી છે.
હે ભગવંત! જેને ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના હેય તેને ઉત્કૃષ્ટ દર્શનની આરાધના હેય ? અને જેને ઉત્કૃષ્ટ દર્શનની આરાધના હેય તેને ઉત્કૃષ્ટ જ્ઞાનની આરાધના