________________
૧૫૮
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
द्वीपाधिकारे जीवाभिगमे च "छम्मासात्सेसाउआ जुगलं પણવંત ત્તિ”, - युग्मं सुनसुतारूपं षण्मासशेपजीविताः। - प्रसूय यान्ति त्रिदिवमेते मृत्वा समाधिना ॥२॥
इत्यादि लोकप्रकाशेऽपि, एतेन एकोनाशीत्यादिदिनानि अपत्यपालनां विधाय तत्कालं युगलिनो नियन्ते इति भ्रान्तिः परास्ता, ॥
ભાવાર્થપહેલા આરાના સ્વરૂપના અધિકારમાં જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં અને અંતરદ્વપનાં અધિકારમાં જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે -ગુગલિયા છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે પુત્ર-પુત્રી રૂ૫ યુગલને જન્મ આપે છે. લેક પ્રકાશમાં પણ કહ્યું છે કે- આ યુગલીયા પિતાનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે પુત્ર-પુત્રી રૂ૫ યુગલને જન્મ આપીને સમાધિ વડે મરીને સ્વર્ગમાં જાય છે. આ રીતે સર્વ યુગલીયા પિતાના આયુષ્યનાં છ માસ બાકી રહે ત્યારે જ યુગલને જન્મ આપે છે, તેથી ૭૯ દિવસ, ૨૪ દિવસ, ૪૯ દિવસ સંતાનનું પાલન કરીને તુરત જ યુગલીયા મરી જાય છે. એવી ભ્રાન્તિ દૂર કરાઈ. ૧૨૯
પ્ર.– (૧૩૦) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અને ત્રણ ગાઉની ઉંચાઈવાલા યુગલીયાઓને ૨૫૬ પૃષ્ટિ કરંડક કહ્યા, બે પલ્યોપમ આયુષ્યવાળા અને બે ગાઉની ઉંચાઈવાલા ચુગલીયાઓને ૧૨૮ પૃષ્ટિ કડક કહા, એક ૫યમના