________________
ગોતરસાર્ધશતક ગુજરાતી અનુશ
૧૫૭
बदुकं श्रीमगवतीसत्रवृत्ती त्रयोदशशतके प्रथमो. देशके "चक्खुदंमणी न उववज्जति ति" इन्द्रिकृत्यागेन तत्रोत्पत्तेरिति 'ताई अक्षुदर्शनिनः कपम् उत्पद्यते ? उच्यतेः इन्द्रियानाधितस्य सामान्योपयोममात्रस्य अचक्षु. दर्शनशब्दाभिधेयस्य उत्पादसमयेऽपि भावात् अचक्षुर्दर्शनिन હજાન્ત પુરો મા | ભાવાર્થ––શ્રી ભગવતી સૂત્ર વૃત્તિમાં તેરમાં શતકમાં પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે–ચક્ષુદર્શની ઉત્પન્ન થતા નથી. ઈન્દ્રિયનાં ત્યાગ વડે પરભવમાં ઉજતાં હેવાથી.
શકાતે અચક્ષુદતી કેવી રીતે ઉત્પન્ન થાય?
સમાધાન–ઈન્દ્રિયના આશ્રય વિના, અચક્ષુદર્શન વડે કહેવા ગ્ય સામાન્ય ઉપગ માત્ર ઉત્પત્તિ સમયે તથા વિગ્રહગતિમાં હોવાથી અચક્ષુદર્શનવાળા ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે. તે ૧૨૮ "
પ્ર–(૧૨) સવયુગલિક મનુષ્યને કેટલું આયુષ્ય બાકી હોય ત્યારે સંતાનની ઉત્પત્તિ થાય?
ઉ૦–તેઓનું છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે સંતાનની ઉત્પત્તિ થાય છે. તે પછી પહેલાં આરામાં ૪૯ દિવસ, બીજા આરામાં ૬૪ દિવસ અને ત્રીજા આરામાં ૭ દિવસ સુધી તેઓ સંતાનનું પાલન કરે છે. , पदुक्तं मथमारकस्वरूपाधिकारे जंबूद्वीपप्रज्ञमो अन्तर