________________
પ૬
પ્રશ્નોત્તરસાધશતક ગુજરાતી અનુવાદ
સ્વરૂપ સામાન્ય અને વિશેષથી બે પ્રકારે હેવાથી તે આ પ્રમાણે–આશ્રવથી બંધ અને બંધ દ્વારા પુણ્ય-પાપ આ તત્વે સંસારના કારણે છે અને સંવર-નિર્જર આ બે ત મોક્ષના કારણ રૂપ છે. સંસારના કારણરૂપ તવેનાં ત્યાગવડે જ આ બે તત્વ પ્રવર્તે છે. અન્યથા નહી. એથી નવત કહેવામાં કેદેષ નથી. આ બાબત સ્થાનાંગ સૂત્રની વૃત્તિને આશ્રયીને અહીંયા બતાવેલ છે. વિશેષ અથએ તે જોઈ લેવી. ૧૨૭
પ્ર(૧૨૮) વડ ઊંતિક કર્મગ્રંથમાં “મના રહુ ઘar anઠ્ઠરે એ ગાથામાં મનઃપથ્યવજ્ઞાન અને ચક્ષુ દર્શન સિવાયનાં બાકીના દસ ઉપગ અણહરિ માર્ગ ણાએ હોય છે. એમ કહેતાં આચાર્ય ભગવંતે વિગ્રહગતિમાં ચક્ષુદનને નિષેધ કર્યો અને અચક્ષુ દર્શન સ્વીકાર્યું તે કેવી રીતે ઘટે? કારણકે તે અવસ્થામાં બનેને સંભવ નથી. તે આ પ્રમાણે ચવવુદિ બચવુતિ કરશે િવનાણું ચક્ષુવડે જેવું તે ચક્ષુ દર્શન. અને બાકીની ઇદ્રિવડે જણવું તે અચક્ષુ દર્શન. જેમ વિરહ ગતિમાં ચક્ષુ ઇંદ્રિયને ઉપગ નથી. તેમ બાકીની ઈદ્રિને પણ ઉપયોગ નથી કારણ કે તે વખતે એક પણ ઇંદ્રિયની નિષ્પત્તિ થયેલ નથી.
ઉ– ઈદ્રિયના આશ્રય વિના સામાન્ય ઉપયોગ માત્રને પણ અચક્ષુ દર્શન કહેવાય છે. અને તે સામાન્ય ઉપયોગ વિગ્રહગતિમાં પણ હેવાથી કહેલ દોષને અવકાશ નથી.