________________
૧૫૫
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ विहाय उत्तप्तभाजनोदकबद् उद्वर्तमानः सर्वैरेव आत्मप्रदेशैरात्मप्रदेशावष्टब्धाकाशदेशस्थं कार्मणशरीरयोग्यं कर्मलिकं यद् बन्नाति तत्प्रयोगकर्म इत्युच्यते "इत्यायाचारागसूत्रत्तौ" लोकविजयाख्य द्वितीयाध्ययन प्रथमोदेशके तत्र हि एतदर्थसंवादी श्रीभगवतीसूत्रपाठोऽपि लिखितोऽस्ति, स तत् एत्र अवसेयः ॥ तथा
स्पृशन्ते कर्मगा तेऽपि, प्रदेशा आत्मनो यदि । तदा जीवो जगत्यस्मिन् , अजीवत्वमवाप्नुयात् ॥ १॥ इति ज्ञानदीपिकायामपि बोध्यम् ॥
પ્ર. (૧૭)-જીવ અજીવ આદિ નવત સ્થાનાંગાદિ શાસ્ત્રોમાં કહેલા છે. પરંતુ જીવ અજીવ સિવાયનાં સાત ત જુદા જણાતા નથી. કારણકે પુણ્ય અને પાપ એ કર્મ છે. બંધ પણ કમને જ છે. અને કર્મ એ પુદગલેને પરિણામ છે. અને પુદ્દગલે અજીવ છે. મિથ્યાદર્શન આદિ રૂપ આશ્રવ તે જીવને પરિણામ છે. આશ્રવનિરોધરૂપ સંવર તે પણ નિવૃત્તિરૂપ જીવને પરિણામ છે. કમનું ધીમે ધીમે છુટું પડવું તે નિર્જરા અને પિતાની શક્તિથી કર્મ અને જીવનું જે તદ્દન જુદું થવું તે મેક્ષ. તેથી જીવ અને અજીવ એ જ તો છે. પણ નવ તત્વો નથી.
ઉં – આ વાત સાચી છે. સામાન્યથી જીવ અને અજીવ બે જ પદાર્થો સૂત્રમાં કહ્યાં છે, પરંતુ વિશેષથી તે જ બે તત્વેને નવતત્વ તરીકે ત્યાં કહેલાં છે, વસ્તુનું