________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૬૧
પ્ર-(૧૩૨)પુષ્કારાર્ધ દ્વીપમાં જે નદીઓ માનુષેત્તર પર્વત તરફ વહે છે. તેનાં પાણુ બેમાં પ્રવેશ કરે છે? કારણ કે આગળ સમુદ્રને અભાવ છે. અને મનુષ્યત્તર પર્વત વલયાકારે ચારે બાજુ રહે છે. તેથી માનુષેત્તર પર્વત તરફ વહેતી નદીઓનાં પાણી ક્યાં જાય છે? - ઉ૦–તે નદીઓનાં પાણી માનુત્તર પર્વતનાં નીચેનાં પ્રદેશમાં સમાઈ જાય છે.
यदुक्तं क्षेत्रसमास सूत्रकृत्योः -"तह इह बहिमुह सलिला पविसंति य नरनगम हात्ति"
ભાવાર્થ – ક્ષેત્ર સમાસ સૂત્ર વૃત્તિમાં કહ્યું છે કે પુષ્કરાઈ ક્ષેત્રમાં માનુષ્યોત્તર પર્વત તરફ વહેતી નદીઓનાં પાણી આગળ સમુદ્રને અભાવ હોવાથી મનુષ્યત્તર પર્વતની નીચે સમાઈ જાય છે.
क्वचित्तु ठाणांगे-मणियमिणं पुक्रवर बहिगामिणी उ सलिलाओ। भिंदत्तुं माणुसनगं पुक्खर उदहि समल्लीणा ॥१॥ इति गाथा दृश्यते, परं मानुषोत्तर नगात बहि नद्यभावस्यौक्तत्वात् कथं पुष्करोदधिगमनं तासां संभवति इति चित्यम् .. | ભાવાર્થ- પુષ્પરાધ ક્ષેત્રમાં માનુષેત્તર પર્વત તરફ વહેતી નદીઓ, માનુષ્પાર પર્વતને ભેદીને પુષ્કરવ સમુદ્રને મળે છે. એવી ઠાણાંગ સત્રમાં ગાથા દેખાય છે. પરંતુ
અમારા આ માનુષેત્તર પર્વતની બહાર નદીઓને અભાવ કહેલ ૧૧