________________
પ્રશ્નોત્તરસાવ્રતક ગુજરાતી અનુવાદ
૧૫૩ ઉ– ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના જે આઠ મધ્ય પ્રદેશ છે તે આકાશાસ્તિકાયનાં આઠ રુચક પ્રદેશ ઉપર હંમેશા રહે છે, કારણ કે તે બન્નેનાં પ્રદેશે લોકાકાશ પ્રમાણ છે. અને પોતાના પ્રદેશ વડે કાકાશમાં વ્યાપીને હંમેશા અવિચલ પણે રહે છે.
જીવના આઠ મધ્ય પ્રદેશ પિતતાના શરીરનાં મધ્ય ભાગમાં જ હંમેશા રહે છે. કેવલી સમુદ્દઘાત વખત જેરુપર્વતનાં મધ્યમાં રહેલા આકાશાસ્તિકાયનાં આઠ રૂચક પ્રદેશ ઉપર જ તેઓ રહે છે. (૧)
જીવના તે આઠ રુચક પ્રદેશ જઘન્યથી એક આકાશ પ્રદેશ ઉપર અવગાહીને રહે છે. અથવા બે-ત્રણ–ચાર પાંચ કે છ આકાશ પ્રદેશ ઉપર અવગાહીને રહે છે. તેઓને સંકોચ વિકાશનો સ્વભાવ હોવાથી. ઉત્કૃષ્ટથી આઠ આકાશ પ્રદેશ ઉપર (એક એક પ્રદેશ ઉપર) અવગાહીને રહે છે. પરંતુ સાત આકાશ પ્રદેશ ઉપર અવગાહીને રહેતા નથી. તેવા પ્રકારના સ્વભાવથી. (૨) જીવના તે આઠ રુચક પ્રદેશો કમથી લેપાયેલા હતા નથી કારણ કે તેઓ અવિચલ હોય છે, એથી સર્વદા નિરાવરણ જ રહે છે, બાકીનાં આત્મ પ્રદેશે કર્મથી લેપાયેલા હોય છે. (૩)
આ બધી બાબત શ્રીમદ ભગવતી ઠાણાંગ આચારાંગ સૂત્રની વૃત્તિ આદિમાં કહેલ છે. તેનાં અનુક્રમે પાઠા
"अधम्मथिकायस्स मज्झपएसेत्ति” एते च रुचकप्रदेशाष्टकावगाहिनोऽसेया इति चूर्णिकारः, इह च यद्यपि