________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૫૧
कंबलसाडएणं भंते' इत्यादि कम्बलशाटक आवेष्टितः परवेष्टितः गाढतरं संवेल्लितः सन् यावत् आकाशप्रदेशान् अवगाह्य तिष्ठति 'विल्लिएवीति' विरलीकृतोऽपि तावदेव आकाशदेशान् स्पृष्ट्वा तिष्ठति 'भगवान् आह हंता गोयमा, इत्यादि केवलं घनप्रतरमात्रकृतो विशेषः प्रदेशसंख्या तु उभयत्रापि तुल्येत्यादि'
આને અર્થ ઉપર આવી ગએલ છે. જે ૧૨૪ છે
.-(१२५) 'अचित्तजोणिसुरनिरय' मा वयनथी દેવ અને નારકોની સૂત્રમાં અચિત્તનિ કહેલ છે તે શી રીતે ઘટે છે કેમકે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સર્વકમાં વ્યાપીને રહેલા છે એમ સૂત્રમાં કહેલ છે. ___50-सूक्ष्म मेन्द्रिय ७वे स भi व्यापार રહેલા છે તે પણ તેમના પ્રદેશવડે દેવ, નારકના ઉપપા તસ્થાનના પુદ્ગલો પરસપર મળવાવડે સંબદ્ધ થયા નથી તેથી તેઓની અચિત્ત જ નિ છે, એમાં કોઈ દોષ નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના નવમા પદમાં કહ્યું છે કે
यद्यपि च सूक्ष्मैकेद्रियाः सकललोकव्यापिनस्तथापि न तत्प्रदेशैरुपपातस्थानाद्। ला अन्योन्यानुगमेन संबद्धा इति अचित्ता एव तेषां योनिगिति, एवं सग्रहणीवृत्तावपि बोध्यम्, श्रीभगवतीवृत्तौ दशमशनके द्वितियादेशकेऽप्युक्तं-तथाहि