________________
૧૫૦
પ્રશ્નોતસાર્ધશતક ગુજરાતી અનુવાદ રહેલ છે, દર્પણમાં નથી. પિતાના શરીરના પ્રતિબિંબને જુએ છે તે છાયાના પુગલરૂપ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે “આ ઘરો મા' દર્પણને જેનાર મનુષ્ય શું દર્પણને દેખે છે કે શરીરના પ્રતિબિંબને દેખે છે? મળવાન આદુ- ભગવાન કહે છે કે, દર્પણને તે જુએ છે તેને સ્કૂટરૂપ યથાવસ્થિતપણે તેણે જાણેલ છે, પોતાના શરીરને દેખતે નથી, તેમાં તેને અભાવ છે, પિતાનું શરીર પિતાના આત્માને વિષે રહેલ છે, દર્પણમાં નથી તેથી જ તેમાં શી રીતે જુએ ? “ત્રિમામિત્તિ'. પિતાના શરીરના પ્રતિબિંબને જુએ છે.
શંકા-પ્રતિબિંબ એ શું છે? છાયાના પુત્ર છે. સર્વ એકેન્દ્રિય વસ્તુ સ્કૂલ બાદર છે. રાપરધર્મ વૃદ્ધિહાનિના ધર્મવાલી છે, છાપુ છાયાને પુદ્ગલરૂપે વ્યવહાર થાય છે તે છાયાના પગલે પ્રત્યક્ષ સિદ્ધ છે, દરેક સ્થલ વસ્તુની છાયાની પ્રત્યેક પ્રાણુને પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. તે ૧૨૩ .
પ્ર–(૧૨૪) કંબલાદિ વસ્ત્ર અતિશય મજબૂત વીંટો હોય અને જેટલા આકાશપ્રદેશને અવગાહે કે સ્પર્શ કરે છે, તે વસ્ત્ર પાછું છૂટું કરાયેલું હોય ત્યારે તેટલા જ આકાશ પ્રદેશને પર્શ કરે કે ન્યૂનાધિક ?
ઉ–વિંટાયેલું કે છૂટું કરાયેલું તે વસ્ત્ર બંને રીતે સરખા આકાશપ્રદેશને સ્પર્શ કરે છે જૂનાધિક એટલે એ છાવત્તા નહીં. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ઈન્દ્રિય પદના પહેલા ઉદેશામાં,