________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
૧૪૭ આ ભાવાથ–જે જિનવચનથી વિરુદ્ધ વચન બેલે છે અને તે પ્રમાણે માને છે તેમનું દર્શન પણ સમ્યગદષ્ટિને સંસારવર્ધક છે. ૧૨૦ - પ્રવ–(૧૨૧) સાધુએ દિવસે સૂવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ હોવાથી દેવસિક પ્રતિક્રમણમાં “ફુરસ્કાર પરિવું ઉત્તિન્ના” ઈત્યાદિ સૂત્રવડે દિવસે સૂવાના
અતિચારનું પ્રતિકમણ શી રીતે સંગત ગણાય, તથા રાત્રિમાં ગોચરી જવાને અસંભવ હોવાથી રાત્રિના પ્રતિક્રમણમાં વિમાનિ જો રિયા ઈત્યાદિ સૂત્ર વડે તવિષયક અતિચારનું પ્રતિક્રમણ શી રીતે ઘટી શકે ?
ઉ–ઉત્સર્ગ પદે દિવસે સૂવાનો નિષેધ છતાં, અપવાદપદે રસ્તામાં ચાલતા થાક લાગે હોય તે સૂવાને નિષેધ નથી માટે અદેષ છે, અહીં આ વિષયમાં આ સૂત્ર જ આ અર્થને જ્ઞાયક જાણ. સાધુપ્રતિક્રમણ સૂત્રના અવચૂરીમાં કહ્યું છે કે___ 'दिवा शयनस्य निषिद्धत्वात् असंभव एव अस्याऽतिરાજય, ને મારા વિષયવાત કરશે, તથાદિ-ગાવાત सुप्यते एव साध्वखेदादी इदमेव ज्ञायकमिति' एवं आवश्यकहवृत्तावपि ज्ञेयम्'
ભાવાર્થ-શકા–દિવસે સૂવાને નિષેધ હેવાથી આ અતિચારને અસંભવ જ છે. - સમાધાન આ સૂત્ર અપવાદ વિષયક પણ હોવાથી એકાન્ત દિવસે સૂવાનો નિષેધ નથી, અપવાદપદે રસ્તામાં