________________
૧૪
પ્રશ્નોત્તરસા શતક ગુજરાતી અનુવાદ
પણ ધમ ગચ્છને વિશે દારાવડે મુખસ્ત્રિકા આંધવાનુ દેખાતુ નથી, આ કારણથી દેારાવડે મુહુપત્તિ ખાંધવી, એ જિનાગમ અને સુવિહિત આચરણથી વિરુદ્ધ જ છે, બીજી ગધરાર્દિકે પણ યથાવસરે મુખે મુત્તિ બાંધી હતી, હમેશા નહિં. જો હમેશા બાંધી રાખતા હાય તા શ્રી વિપાક સૂત્રને પાઠે અસંગત થઈ જાય. અગીયારમુ અગ વિપાક સૂત્રના પાઠ જણાવે છે કે
"
तणं सा मियादेवी तं सगडियं अणुक माणी जेणेव भूमिघर तेणेत्र उआगच्छ आगच्छत्ता चउप्पुडेण वत्थे मुहं बंधमाणी, भगवं गोयमा एवं वयासी तुब्भेर्हिवि भंते मुहपोत्तियाए मुहं बंद, तरणं से भगवं गोयमा मियादेवीए एवं वृत्त समाणे मुहपोत्तियाए मुहं बंधइति '
ભાવાથ-ત્યારપછી મૃગાવતીદેવી તે કાષ્ઠની સગડીને ખેંચતી જ્યાં ભાંયરું છે ત્યાં આવે છે, આવીને ચારપા વજ્રવર્ડમુખ મધતી ભગવાન ગૌતમસ્વામીને કહે છે કેહે ભગવ'ત, તમે પણ મુહપત્તિવડે મુખ માંધા, ત્યારપછી ભગવાન ગૌતમસ્વામિ મુહુપત્તિ વડે મુખ બાંધે છે. આ પાઠથી હુંમેશા સુખવસ્ત્રિકા વડે મુખ બાંધનારા લિંગીયા સૂત્રના ઉત્થાપક હોવાથી નાભિથ્થા દર્દ અને સષ્ટિ જીવાને અદ્રષ્ટભ્ય મુખવાળા જાણવા. આગમમાં કહ્યું છે કે—
जे जिणवयणुत्तिष्णं वयणं भासंति अहव मनंति ॥ सम्मदिद्वीणं तदंसणंपि संसारवुढिकरं ॥ १ ॥