________________
પ્રશ્નોત્તરસાય શતક ગુજરાતી અનુવાદ
નહિ એવા અથ પ્રવચનસારીદ્વારની ટીકામાં છે. પરઢવવાની વસ્તુ કાને ખાવા આપવી તે કહીએ છીએ. એક સાધુ આય'બિલવાળા હાય અને ત્રીજો ચેાથ ભક્તવાળા હોય, ત્યારે તે વસ્તુ ચેાથ ભક્તવાળાને આપવી, ચેાથ ભક્તવાળામાં માલ અને વૃદ્ધ હોય ત્યારે ખાલને આપવી, તે માલ પણ સશક્ત હાય અને અશક્ત હેાય ત્યારે અશક્તને આપવી, તે અશક્ત પણ ફરનારા હોય અને બેસી રહેવા હાય ત્યારે ફરનારને આપવી, તે કરનાર પશુ પા હાય અને ત્યાં બેસી રહેનારા હોય ત્યારે પાણાને આયવી, પરાણાના અભાવે ત્યાં રહેનારને આપવી, એ પ્રમાણે ર પદ્મવર્ડ ૧૬ ભાંગા થાય. છેલ્લે ભાંગે તે વૃદ્ધ-સશક્તનહિ કરનારા—ત્યાં રહેનારા તે છે, તેમાં પહેલા ભાંગાવાળાને આપવુ. તેના અભાવે બીજા ભાંગાવાળાને આપ્યું: એ પ્રમાણે આયંબિલવત્ છ‰વાળામાં પણ ૧૬ થાય; આય ખિલવત્ અનુમ ભક્તવાળામાં પણ ૧૬ ભાંગા થાય, આય ખિલવત્
૧૪૪
પ્ર—(૧૧૮) સાધુ અને શ્રાવકે કેટલાની સાક્ષીએ પચ્ચખાણુ કરવું ?
ઉ—આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરુસાક્ષીએ પચ્ચખાણુ કરવું.. પ્રથમ આત્મસાક્ષીએ, પછી દેવસાક્ષીએ, પછી ગુરુસાક્ષીએ કરવું' તેમ યેગશાસ્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે—.