________________
9ોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
ભાવાર્થ-કાયેત્સર્ગમાં ઉછૂવાસ રોકો નહિ. પરંતુ સૂફમયેતના વડે મૂકે, જેરથી નહિ જેથી કઈ સત્વને ઘાત ન થાય, એ પ્રમાણે ખાંસી, છીંક આદિ પણ કાઉસગ્નમાં મુખ આગળ હાથ રાખીને યતના કરે પણ રેકે નહિ, વાતસંચર થાય તે શબ્દની યતના કરે, નિકળ્યું હોય એમ ન મૂકે. અત્રે તકલ્પ ટકામાં એટલી વિશેષતા છે કે
अधोवातनिर्गमे च करेण एकपुताकर्षण कार्य येन महान् कुत्सितः शब्दो न भवति. अन्यथा तु अविधिरिति”.
ભાવાર્થ—અધેવાત નિકલે ત્યારે હાથ વડે એક પુતાનું આકર્ષણ કરવું જેથી મહાન કુત્સિત શબ્દ ન થાય, તે સિવાય તે અવિધિ જાણવી. - પ્ર. (૧૧૭) –એકાશનાદિ પચ્ચખાણમાં “gિવળિયાકૂ” એ પ્રમાણે આગાર આવે છે એને અર્થ શિ ? તથા પરવઠાની વસ્તુ કેને આપવી?
ઉ૦-vg પર્વ એટલે પચ્ચખાણ કરેલ વિગઈ આદિને સર્વથા ત્યાગ કરે એ જ છે પ્રોજન અને તે પારિકાપનિક આગાર વિશેષ જાણવું. બીજે સ્થળે એ વસ્તુને ત્યાગ કરવામાં આવે તે બહુ દેષને સંભવ છે. આગમિક ન્યાયવડે આશ્રય કરવામાં આવે તે ગુણને સંભવ છે તેથી ગુરુ આજ્ઞાવડે ખાય તે પચ્ચખાણ ભાગે