________________
૧૪૨
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ
- "देवसिय राइय पक्खिय चाउम्मासे तहेव वरिसे य। इक्के का तिनि गमा नायबा पंचमु एतेसु । १।
- ભાવાર્થ-દિવસ વડે થયેલ હોય તે દૈવસિક, તેને વિષે, એ શી રીતે રાત્રિક-પાક્ષિક-ચતુર્માસિક-વાર્ષિક પાંચ પ્રતિક્રમણ, તે વિષે એક એક પ્રતિક્રમણમાં ત્રણ ગમા જાણવા. આ પાંચ પ્રતિક્રમણમાં ત્રણ ગમા શી રીતે થાય ?. સામાયિક કરીને કાઉસ્સગ્ન કર ૧. સામાયિક કરીને પ્રતિકમણુસૂત્ર બલવું ૨. સામાયિક કરીને ફરી કાઉસગ્ન કર. ૩.
: : ' . . . પ્ર–(૧૧) કાત્સર્ગમાં ઉચ્છવાસાદિ કઈ કઈ વિધિ વડે કરવા ? : - ઉ–સમ્પયતના વડે કરવું. યતનાનું સ્વરૂપ આવશ્યક બૃહદવૃદ્ધિથી જાણવું, તે સંબંધી સંક્ષેપ પાઠ આ પ્રમાણે છે– ___ "ऊसासं न निरंभइ कायोत्सर्गे उच्छ्वासं न निरुणद्धि, किन्तु सूक्ष्मोच्छवासमेव यतनया मुंचति नोल्वणं, मा भूत सत्यविधात इति एवं कासातादीनि अपि कायोत्सर्गे अग्रतो हस्तदानेन यतनया क्रियन्ते न निरुध्यन्ते, वातनिसगे च शब्दस्य यतना क्रियते न निसृष्टं मुच्यते ત્યાતિ