________________
પ્રમોબારક ગુજરાતી ભાષા
એ છે કે ચતુર્થ એ ઉપવાસનું નામ છે, ભમવતી બની ટીકામાં બીજા શતકના ચેથા ઉદ્દેશામાં કહ્યું છે કે___ "चउत्थं चउत्थे णं" चतुर्थ भक्तं यावत् भक्तं त्यज्यते यत्र तन् चतुर्थमियं चोपवासस्य संज्ञा, एवं षष्ठादिकापवासद्वयादेरिति, अन्तदृशावृतौ अप्युक्तं रत्नावलीतपोधिकारे "चतुर्थमेकेन उपवासेन षष्ठं द्वाभ्यां अष्टमं 'त्रिभिरिति" किं च यदि चतुर्थादेराधन्तदिनयोरेकाशनकनियमो भवेत् तर्हि "वासावास पज्जीसवियाणं छट्ट. भत्तियस्स कप्पंति दोगोअरकाका" इत्यादि कल्पसूत्रोक्तंपाठो विरुध्येत् ।
ભાવાર્થ-ચાર વખત ભજનને જેમાં સ્ત્રગ કચય તે તે ચતુર્થભક્ત, ચતુર્થ એ ઉપવાસની સંજ્ઞા છે, નામ છે. એ પ્રમાણે છઠ્ઠ એ બે ઉપવાસનું નામ. અંતકશાસ્ત્રની ટીકામાં રત્નાવલીતપના અધિકારમાં એક ઉપવાસવર્ડ ચતુર્થ, બે ઉપવાસવાડે છઠ્ઠ, ણ ઉપવાસવડેઅમ કહેવાય તેમ જણાવ્યું છે, વળી જે ચતુર્થ અહિના પહેલા અને છેલલા દિવસે એકાસન કરવાને નિયમ હેય તે માસામાં છઠ્ઠ ભાવાલા સાધુને બે વાર ગોચરી જવું ક ઈત્યાદિ કલપસૂત્રના પાઠની સાથે વિરોધ આવે. ત્યાં છઠ્ઠના પરણે બે વાર આહાર નિમિત્તે ગૃહસ્થને ઘેર જવાનું કહ્યું છે.
પ્ર—(૧૧૪) શ્રાવકે રાત્રિભેજનને ત્યાગ તે