________________
પ્રશ્નોત્તરસાચાતક ગુજરાતી અનુવાદ
૧૩૯ કરવાથી તે તે પતિના કાબૂમાં રહેવાથી સ્વચ્છદીન થાય, જે યાદવશિમણી કૃષ્ણ અને ચેટક મહારાજાને પિતાના પુત્ર પુત્રીને વિષે પણ વિવાહનો નિયમ સંભળાય છે તે બીજા ચિંતા કરનારના સભાવે જાણવું, એ પ્રમાણે વેગશાસ્ત્રની ટીકામાં પણ જાણવું છે ૧૧૨ |
આ પ્ર—(૧૧૩) સાધુ અને શ્રાવકે જે ચતુર્થ ભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે તેના આદિ અને અંતમાં એકાશનના પચ્ચખાણ કરવાનો નિયમ છે કે નહિ? ઉ૦–આદિ અને અંતમાં એકાસણું કરવું જોઈએ એ. નિયમ જણાતું નથી. કહ્યું છે કે
चतुर्थभक्तं यावत् यत्र भक्तं त्यज्यते सत् चतुर्थमित्यादि, तच्चतुर्थशास्त्रोक्तत्वात् कथं न नियम इति चेत् श्रेणु व्युत्पत्तिमात्रमेवैतत् गच्छतीति गौरित्यादिवत् तात्पर्य तु चतुर्थमिति उपवासस्य संज्ञा
ભાવાર્થ ચાર ભક્ત સુધી જેમાં ભેજનને ત્યાગ કરાય તે ચતુર્થભક્ત કહેવાય.
શંકા–ચતુર્થભક્ત એ શાસ્ત્રોક્ત હવાથી નિયમ કેમ ન કહેવાય ?
સમાધાન–હે ભદ્ર! સાંભળ, તેતે વ્યુત્પત્તિ માત્ર છે. જાય તે ગાય કહેવાય એની માફક. આનો તાત્પર્ય