________________
પ્રમોત્તરસાધશતક ગુજરાતી અનુવાદ
અતિચાર લાગે, બાકીના ત્રણ અંતિચારે તે રીઓને પણ પૂર્વની માફક લાગે છે તથા તીવ્રકામાભિલાષ એટલે કામગને વિષે અસંતોષ તે ત્રીજો અતિચાર છે, તથા અનંગ એટલે કામ તે સ્ત્રી-પુરૂષ-નપુંસકને સેવવાની ઇચ્છા અથવા હસ્તકર્માદિની ઈચ્છા તે કામ, તે વડે અથવા તેને વિષે કીડા એટલે રમવું તે કામક્રીડા, બલરાગની ઉત્પત્તિના કારણભૂત દંત નખની કદર્શનાદિપ્રકારે ક્રીડા કરવી. અથવા અંગ એટલે શરીરને અવયવ મિથુનની અપેક્ષાએ ચેમિ વા પુરૂષચિહ્ન તેનાથી ભિન્ન જે અંગે સ્તન-કક્ષાસાથલ– મુખ આદિ તેને વિષે કીડા તે અગકીડા, અહીં શ્રાવક અત્યંત પાપભીરુ હોવાથી બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળે હોવા છતાં જયારે વેદના ઉદયની અસહિષ્ણુતાને લીધે બ્રાચર્ય ન પાળી શકે ત્યારે વેદની શક્તિને માટે સવાર
તેષાદિ વ્રત ગ્રહણ કરે છે, મિથુન માત્રથી વેદની શક્તિ સંભવે છે તે તીવ્ર કામાભિલાષ અને અસંગો અને ચી પિધેલ છે કારણ કે તે સેવવામાં કોઈ જાતનો ગુણ નથી,
હેલટા ક્ષય રોગ વિગેરે દેશે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે નિધનું આચારણ કરવાથી ભંગ અને પોતાના નિયમને બાધ ન આવવાથી અભંગ આ પ્રમાણે ભંગાભંગરૂપ અતિચાર જાણવે. તીવ્ર કામાભિલાષ અને અનંગ કીડાપ આ બે અતિયારેને બીજા આચાર્યો જુદી રીતે વિચારે છે, તે સ્વદારસંતોષી શ્રાવક વિચાર કરે છે કે મેં તે મિથુનના જ પચ્ચખાણ કર્યા છે. એ પ્રમાણે પોતાની કલપના