________________
પ્રશ્નોત્તરસાધશતક ગુજરાતી અનુવાદ
વર્લ્ડ વેશ્યાદિકને વિષે મૈથુનના ત્યાગ કરેછે પણ આલિંગન આદિના ત્યાગ કરતા નથી, પરદારવક પણ પરસ્ત્રી વિષે મૈથુનને ત્યાગ કરે છે પણ આલિંગન આદિને નહિ, કથ'ચિત્ વ્રતનું સાપેક્ષપણુ હોવાથી એ અતિચાર ગણાય. 'અરેલાં અન્વેષા' પાતપાતાના પુત્રાદિકથી ભિન્ન ખીજાએના પુત્ર પુત્રી આદિના વિવાહ કરવા, કન્યારૂપ ફલની ઈચ્છાથી અથવા સ્નેહ સંબંધ વડે પરણાવવુ, આ કા સ્વદારસ તાષીએ સ્વત્રી અને પરઢારવ કે સ્વસ્ત્રી અને વેશ્યા સિવાય બીજી સ્ત્રીને વિષે મન-વચન-કાયાવડે મૈથુન કરવું નહી અને કરાવવું નહી. આ પ્રમાણે જ્યારેવ્રત ગ્રહણ કર્યું હોય ત્યારે પરવિવાહ કરવા એ મૈથુનનું કારણ છે એટલે અથી નિષેધ જ થાય છે. મૈથુન વ્રતકારી એમ માને કે હુ' તે આ વિવાહ જ કરૂ છુ, મૈથુન કરાવતા નથી, આ પ્રમાણે વ્રતનુ સાપેક્ષપણું હાવાથી તે પરિવવાહકરણ અતિચારરૂપ છે, કન્યારૂપ ફલની ઇચ્છા તે સમ્યગ્દૃષ્ટિને અભ્યુત્પન્નની અવસ્થામાં સભવે છે. મિથ્યાષ્ટિને ભદ્રક અવસ્થામાં હાય છે. ઉપકારને માટે તદાનમાં તે સ’ભવે છે.
૧૩૮
શ'કા-પરિવવાહની માફક પેાતાના પુત્ર પુત્રીના વિવાહમાં પણ આ દ્વેષ તા સમાન જ છે.
સમાધાન-આ સત્ય છે પરંતુ જો પેાતાની કન્યા આદિના વિવાહ ન કરવાવાં આવે તે તે સ્વચ્છ ચારી થઈ જાય તેથી શાસનના ઉપઘાત થાય અને વિવાહ