________________
રાસાર્ધશતક ગુજરાતી અનુવાદ ભેગેપગપરિમાણ નામક સાતમા વ્રતમાં જ અભક્ષ્યના ત્યાગ અવસરે કરેલું હતું, તે પછી શ્રાવકને અગિયાર પ્રતિમામાં પાંચમી પ્રતિમાની અંદર તે ત્યાગ કેમ કહ્યો ?
ઉ–પ્રાયઃ પૂર્વે અશન ખાદિમને ત્યાગ કર્યો હતે. પાણી અને સ્વાદિમ મુખવાસની તે પરતત્રતાને લઈને છૂટી રાખી હતી. પાંચમી પ્રતિમામાં તે તેને પણ ત્યાગ કરવાનું કહ્યું છે તેથી કઈ દેષ નથી.
» –(૧૧૫) દેવસી આદિ પાંચ પ્રતિકમણમાં સરખા પાકરૂપ ગમા આવા કેટલા હોય છે તથા આવશ્યકનિયુક્તિ આદિમાં સર્વ પ્રતિકમણની શરૂઆતમાં સિકની. ગાણના કેમ. કરી?
ઉo–ત્રણ ગમા એટલે ત્રણ આલેવા છે તે કહીએ છીએ–દેવવંદન કરી ચાર ખામણવડે આચાર્યાદિ ગુરુને વંદન કરી “નવારણ ઈત્યાદિ કહીને જે” જમિ મતે ઈત્યાદિ બોલવા પૂર્વક જે “કુછમિકામ કરતા ઈત્યાદિ બોલવું તે પહેલે ગમે જાણ, તથા ચેથા પ્રતિક્રમણ આવશ્યકમાં “મિ » ઈત્યાદિ બલવાપૂર્વક જે “છામિ gવામ” ઈત્યાદિ બોલવું તે બીજે ગમે છે, તથા પાંચમા આવશ્યકમાં જે “મિ મંતે ઈત્યાદિ બેલડાપૂર્વક “ફ્છામિ નિ હાઉસ ઈત્યાદિ બેલિવું તે ત્રીજે ગમે જાણ, તથા દેવસિકની આદિમાં ગણના તે દિવસની મુખ્યતાને લીધે જાણવી. આવશ્યકનિર્યુક્તિની મેટી ટીકામાં આ પ્રમાણે કહ્યું છે–