________________
૧૩૫
પ્રશ્નોત્તરસધશતક ગુજરાતી અનુવાદ સંતોષીને જાણવા, પરસ્ત્રીના ત્યાગવાળાને નહિ, થોડા કાલ માટે ભાડું આપીને રાખેલી સ્ત્રી વેશ્યા હોવાથી અને અપરિગ્રહીતા અનાથ હોવાથી પરસ્ત્રી પણાને એમાં અભાવ છે, બાકીના ત્રણ અતિચારે તે બંનેને લાગે છે. આ પ્રમાણે હરિભદ્રસૂરિને મત છે અને એ જ સૂત્રાનુસારી છે.
सदारसंतोसस्स इमे पंच अइयारा जाणियव्वा न समाરિયડ્યા છે ?
ભાવાર્થ-સ્વદારસંતોષીએ આ પાંચ અતિચારે જાણવા પણ આચરવા નહિ. બીજાઓ તે એમ કહે છે કે ત્વરિત આ અતિચાર સ્વદારસંતેષીને હોય છે, પૂર્વની માફક જાગૃિહીતાનું સેવન આ અતિચાર પર સીના ત્યાગવાળને હેય છે કેમકે અપરિગ્રહીતા એટલે વેશ્યા, તેણે બીજા માણસનું ભાડું લીધેલ હોય અને તેની સાથે ગમન કરે તે પરદારગમનને દેષ સંભવે કથંચિત તેનું પરસ્ત્રીપણું છે એટલે વતને ભંગ અને વેશ્યા હેવાથી વતનું અભંગાણું તેથી ભંગા-ભંગરૂપ અતિચાર લાગે એ બીજે અતિચાર. બીજાએ ફરી આ પ્રમાણે કહે છે. આ
ત્રીજે મત.
परदारवज्जिणो पंच हुँति तिनिउ सरदारसंतुढे ।। इत्थीइ तिनि पंच व भंगविगप्पेहि अइयारा ॥१॥