________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ તેમને ઇત્તર પરિગ્રહગમનાદિ પાંચ અતિચારે કહ્યા છે, તે બંનેને સરખા હોય કે જૂનાધિક એટલે ઓછાવત્તા - ઉo–પ્રવચનસારે દ્ધારની ટીકામાં આ વિષયને માટે ત્રણ અભિપ્રાય આવેલા છે, તે કહીએ છીએ-કેઈમાણસે ભાડું આપી છેડા કાલ માટે સ્વીકારેલી વેશ્યાને પોતાની સ્ત્રી માનીને સેવન કરતાં પિતાની બુદ્ધિની ક૯પાનાવડે તે પિતાની સ્ત્રી હેવાથી સેવનારનું મન વતની અપેક્ષાવાળું છે અને થોડા કાલને માટે રાખેલ હોવાથી બાહ્યદષ્ટિએ વ્રતને ભંગ થતું નથી, પણ વસ્તુતઃ પરમાર્થથી પરસ્ત્રી હોવાથી વતને ભંગ થાય છે માટે ભંગ અને અભંગરૂપ આ પહેલે અતિચાર જાણ, તથા સરિતા કેઈથી નહિ ગ્રહણ કરાયેલી, અન્ય સંબંધી ભાડું આપીને રાખેલી, વિઠ્યા-પ્રષિતભર્તૃકા જેને પતિ પરદેશ ગએલ હેય તે,
સ્વરિણી-ઈચ્છાનુસાર ફરનારી, કુલાંગના, અનાથા એવી સ્ત્રીઓને સેવતા બીજે અતિચાર જાણ. આ અનુપયોગથી કે અતિક્રમાદિને લઈને અતિચાર છે, અતિક્રમાદિને અર્થ ઉપર આવી ગયેલ છે, તે અર્થ અહીં મિથુનને આશ્રયી જે. અત્રે આ પરમાર્થ છે–ચાવત્ પિતાના શરીરની સાથે તેના શરીરને સ્પર્શ કરે ત્યાં સુધી અતિચાર છે. " तदवाच्यप्रदेशे स्वाऽवाच्यप्रक्षेपे तु अनाचारः
સ્ત્રીના અવાચ્ય પ્રદેશને વિષે પિતાને અવાચ્ય પ્રદેશ નાખે તે અનાચાર થાય, આ બે અતિચારે સ્વદાર